#મુંદ્રા

Описание к видео #મુંદ્રા

#મુંદ્રા ખાતે આઇ શ્રી સોનલ માં ના નૂતન મંદિર ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો...


#Shri Sonal Maan Nutan Mandir 3 day Pran Pratishtha Mohotsav held at #Mundra...

#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews


#મુંદ્રા ખાતે વત્સલ પાર્ક જૂના બંદર રોડ મુંદ્રા ખાતે શ્રી સોનલ માં મંદિર પ્રાણ મહોત્સવ ઉજવાયો હતો આ મહોત્સવ ત્રી દિવસીય ઉજવાયો હતો જેમાં મુંદ્રા ખાતે શીતળા માતાજીના મંદિરેથી મુંદ્રા બસ સ્ટેશન અને વત્સલ પાર્ક સુધી શોભાયાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં આઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહાઓલ માં સોનલના જય જય કારથી ગુંજી ઉઠ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખશ્રી અને KDCC બેંકના ચેમેને દેવરાજભાઈ ગઢવી, મુંદ્રા તાલુકા ચારણ સમાજન પ્રમુખ ડોસા સવા બાતિય ગઢવી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, અગ્રણીશ્રિઓ ભીમજીભાઇ ગઢવી, કમલેશ ગઢવી, બાબુભાઈ ગઢવી, મુન્દ્રા બારેઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી, કનૈયાભાઈ ગઢવી, પાલુભાઈ ગઢવી, રામભાઈ ગઢવી, તેમજ ચારણ સમાજના તમામે તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

Комментарии

Информация по комментариям в разработке