જોયુ નઈ જાય || Gopal Bharwad || Joyu Nai Jay ||

Описание к видео જોયુ નઈ જાય || Gopal Bharwad || Joyu Nai Jay ||

The Dikshi Digital Present…..

Title : જોયુ નઈ જાય

Singer : Gopal Bharvad
Lyrics : Vijay Nai
Music : Shashi Kapdiya
Actor : Tejasvi Rathod,Krishna Panchal,Harsiddhi Neesta,Sanjay Solanki
Dop : Malvik Parmar
Director : Darshan Joshi (Meggi)
MACKUP : Divya Vaghela
Edit : Yogesh Ravat

SP Thanks:- Indra Gamara,Dharmesh Parmar,Bhavesh Kapdiya,Manish Parmar
SP Thanks : Sunil Bhuvaji Vanch


મારાથી શોનું તું રાખશે ને પારકાની જો થાશે
જોયું નહીં જાય મારાથી જોયું નહીં જાય

આ બદલાતી દુનિયાનો જો રંગ તને લાગશે
જોયું નહીં જાય મારાથી જોયુ નહીં જાય

તારાથી અલગ તો ના કદી અમે રહીશું
જુદા પડવું પડે તો જીંદગી પુરી કરશું

મને જોઈ પોણી પિનારી કોકના પોણી ભરશે
જોયું નહીં જાય મારાથી જોયું નહીં જાય

અંતરો ૧
યાદ ભલે ઓસુ કરજે પ્રેમ પણ પૂરો કરજે
ગુસ્સામાં કઈ બોલુ તો માફ મને તુ કરજે
દેખાવે સીધો સાદો પ્રેમ એક તને કરતો
કાલની ખબર નથી પણ શ્વાસ તને જોઈ ભરતો

મારી યાદોની ડાયરીમાં એક એક પાનું તારું
તારા વગર જીવવું પડે તો થવાનું અંધારું

તુ ભૂલજે આખી દુનિયા એક મને ના તુ ભુલજે
જોયું નહીં જાય મારાથી જોયુ નહીં જાય

અંતરો ૨
વોલપેપર તારું રાખું ઘડીયે ઘડીયે જોયે રાખું
તારી જોડે વાતોમાં દિવસ આખો કાઢી નાખું
તારી માટે બાધા રાખું મંદિરે જઈ તને માંગુ
તને રાજી રાખવા હું જીંદગી આખી ખર્ચી નાખું

એક પળ એવી નથી જેમાં યાદ ના કરું
તુ જીવ માંગી જો ના પળ નો વિચાર કરું

મારી હાથની રેખાઓ જો કુદરત બદલશે
જોયું નહીં જાય મારાથી જોયુ નહીં જાય

#gopalbharvad
#Gopalbharwad
#gujratisong
#bharwad
#govaliyo
#gopalbharvad
#newsong

Комментарии

Информация по комментариям в разработке