મરીઝની મધુશાળા ॥ મરીઝ : સ્મરણતિથિ ॥ રઈશ મનીઆર ॥ Raeesh Maniar || mariz ||

Описание к видео મરીઝની મધુશાળા ॥ મરીઝ : સ્મરણતિથિ ॥ રઈશ મનીઆર ॥ Raeesh Maniar || mariz ||

સ્મરણતિથિ : મરીઝ
આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના
મરીઝસાહેબની વિદાયને 19 ઓક્ટોબરે સાડત્રીસ વર્ષ થશે. વીતેલા વર્ષોમાં ગુજરાતી સાહિત્યના મુખ્યકક્ષમાં એમની હાજરી વધુ ઘેરી વધુ પ્રભાવશાળી બની છે તેથી એમની મરણતિથિ, હવે એમના અભાવને નહીં પરંતુ એમના પ્રત્યેના આપણા ભાવને પ્રગટ કરવા માટેની સ્મરણતિથિ બની રહી છે.
આટલા વર્ષોમાં મેં સતત જોયું છે કે નવી પેઢીને મરીઝસાહેબમાં જેટલો રસ પડે છે એટલો રસ બીજા કોઈ ગુજરાતી શાયરમાં પડતો નથી. તો મરીઝસાહેબની આ સ્મરણતિથિએ બે મહત્વના ડોક્યુમેંટેશન ગુજરાતની સાહિત્યરસિક જનતાની સામે મૂકી જવાની નેમ છે.
40 મિનિટની આ 'મરીઝની મધુશાળા' વિડિયોમાં મરીઝસાહેબના જીવન અને કવનનો રસાસ્વાદ કરાવ્યો છે .
બીજી 55 મિનિટની આ વિડિયોમાં સ્વજનના એક કાર્યક્રમનું રેકર્ડીંગ છે જેમાં મરીઝ સાહેબના સુપુત્ર પહેલીવાર આ રીતે મરીઝસાહેબના કેટલાંક અજાણ્યા પાસાંઓ પર પ્રકાશ ફેંકે છે. જેની લિંક આ રહી.
Video link
   • મરીઝ : સ્મરણતિથિ ॥ મરીઝના સુપુત્ર મોહ...  
મરીઝપ્રેમીઓ માટે ખજાનો થઈ પડે એવી આ બન્ને વિડિયોને માણવાનો લહાવો ચૂકશો નહીં.
આપ કાવ્યપ્રેમી હો, મરીઝપ્રેમી હો તો યોગ્ય ગ્રુપ્સમાં આ પોસ્ટ અને આવનારી લિંક શેર કરી શકો છો.
મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. આવી વધુ સામગ્રી માટે આપ મારા ફેસબૂક પેજ “રઈશ મનીઆરની મહેફિલ” વિઝિટ કરી શકો છો.મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.

ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. આવી વધુ સામગ્રી માટે આપ મારા ફેસબૂક પેજ “રઈશ મનીઆરની મહેફિલ” વિઝિટ કરી શકો છો.

Комментарии

Информация по комментариям в разработке