સૂર્યપુત્ર કરણ અગ્નિ સંસ્કાર ના લાઈવ દર્શન સુરત કથા તેમજ કીર્તન લખેલું છે ત્રણ પાંદ ના વડલા ના દર્શન

Описание к видео સૂર્યપુત્ર કરણ અગ્નિ સંસ્કાર ના લાઈવ દર્શન સુરત કથા તેમજ કીર્તન લખેલું છે ત્રણ પાંદ ના વડલા ના દર્શન

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍

🔴16 શ્રાદ્ધ નો મહિમા 👇 અહીં ક્લિક કરો
   • || સોળ શ્રાદ્ધનો મહીમા || શ્રાદ્ધ માટ...  

કથા સ્ત્રોત :- ''તાપી પુરાણ''

☘️ત્રણ પાન વડનું હજારો વર્ષોનું પૌરાણિક મહત્ત્વ

જયારે, કુરૂક્ષેત્ર યુધ્ધમાં દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને પડયા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રાજ કર્ણની દાનવીરતા ની પરિક્ષા લેવા માટે સાધુ ૨૫ ઘારણ કરીને રાજા કર્ણને કાંઈક દાન આપવા કહ્યું, ત્યારે રાજા કઈ એ એમને પોતાના સોનાના ઘરેણાં તોડી આપ્યાં. આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું, ત્યારે રાજા કર્યું વરદાન માંગતા કહ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું તેથી મને કુંવારી ભૂમિ પર અગ્નિદાહ આપશે.

ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા પાંડવો બધા તીર્થધામ કરીને અહીં આવી રાજા કર્ણના દેહને અહિં અગ્નિદાહ આપી. ત્યારે પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ કુંવારી ભૂમી માટે શંકા વ્યક્ત કરતા, શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણને પ્રગટ કરાવી આકાશવાણી થી ઘોષીત કરીને કહેવડાયુ કે અશ્વિની અને કુમાર મારા ભાઈ છે અને તાપી મારી બહેન છે અને મને કુંવારી ભુમી પર જ અગ્નિદાહ આપવામાં આવ્યુ છે. અને જેમના પર તમે શંકા કરો છો તે આપણા સગા સબંધી નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા છે ત્યારે પાંડવો એ ભગવાનને કહ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે દાનવીર રાજા કર્ણ ને અહિં અગ્નિ આપ્યુ છે. પરંતુ આવનાર યુગોને કેવી રીતે ખબર પડશે તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અહીં ત્રણ પાનનો વડ થશે કે જે બધા, વિષ્ણ, અને મહેશ ના જ્યારે, કુરૂક્ષેત્ર યુધ્ધમાં દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને " પડયા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રાજા કણની દાનવીરતા ની પરિક્ષા લેવા માટે સાધુ ૨૫ ધારણ કરીને રાજ કર્ણને કાંઈક દાન આપવા કહ્યું, ત્યારે રાજા કણ એ એમને પોતાના સોનાના ઘરેણાં તોડી આપ્યાં. આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું, ત્યારે રાજા કર્ણે વરદાન માંગતા કહ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું તેથી મને કુંવારી ભૂમિ પર અગ્નિદાહ આપો.

ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા પાંડવો બધા તીર્થધામ કરીને અહીં આવી રાજ કર્ણના દેહને અહિં અગ્નિદાહ આપી. ત્યારે પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ કુંવારી ભૂમી માટે શંકા વ્યકત કરતા, શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણને પ્રગટ કરાવી આકાશવાણી થી ઘોષીત કરીને કહેવડાયુ કે અશ્વિની અને કુમાર મારા ભાઈ છે અને તાપી મારી બહેન છે અને મને કુંવારી ભુમી પર જ અગ્નિદાહ આપવામાં આવ્યુ છે. અને જેમના પર તમે શંકા કરો છો તે આપણા સગા સબંધી નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા છે ત્યારે પાંડવો એ ભગવાનને કહ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે દાનવીર રાજા કર્ણ ને અહિં અગ્નિ આપ્યુ છે. પરંતુ આવનાર યુગોને કેવી રીતે ખબર પડશે તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અહિં ત્રણ પાનનો વડ થશે કે જે બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ ના પ્રતિક રૂપી થશે અને જે કોઈ માનવી એની શ્રધ્ધા રૂપી માનતા રાખશે તેની ઈચ્છા દાનેશ્વરી રાજા કર્ણ ના પ્રતાપથી પુર્ણ થશે.

......... કિર્તન......

સાંભળજો તમે ધ્યાન દઈને રે કર્ણની કથા
સૂર્યપુત્ર કર્ણ કહેવાય કર્ણ ની કથા
16 એ કળા નો સૂરજ ઉગ્યો
કુંતા માતાએ હાથ જોડ્યા
મનમાં મંત્ર ભણ્યા કર્ણ માને ઓદર વચા
કુવારા કલંક લાગ્યું રે કર્ણ ની કથા

નવ માસે પુત્ર જન્મમાં
પેટીમાં સુવડાવી ગંગામાં મુક્યા
ગંગા કાઠે ઋષિ રહેતા પેટી ઋષિને મળી
હરખાતા ઘરે આવ્યા રે કર્ણની કથા

ઋષિ ઘેરે અવતાર લીધો
રાધા મા એ મોટા કર્યા
કર્ણ ને દુઃખ બહુ પડ્યા રે કર્ણની કથા

સવા માણ સોનું નિત્ય કર્ણરાજા દાનમાં દેતા
દાનેશ્વરી કર્ણ કહેવાયા રે કર્ણની કથા

એક સમયે ઇન્દ્ર રાજાએ ઋષિઓનું રૂપ લીધું
કર્ણ પાસે આવી ઊભા રે કર્ણની કથા

સવા માણસોનું કર્ણ એ ઈન્દ્રને આપ્યું
ત્યારે ઇન્દ્ર એમાં બોલ્યા હું માંગુ તે મને આપો
કવચ અને કુંડળ આપો રે કર્ણની કથા

કવચ અને કુંડળ કરને ઈન્દ્ર રાજા ને દાનમાં દીધુ
કરણ રાજા એ દાન દીધા રે કર્ણ ની કથા

કર્ણરાજા યુદ્ધે ચડ્યા રુધિરની ધારુ વચોટી
રાધા માતા રડવા લાગ્યા રે કર્ણની કથા

નકુળ સહદેવ આવ્યા કર્ણને સાજા કર્યા
કર્ણ રાજા યુદ્ધે ચડ્યા રે કર્ણની કથા

કરણ અર્જુનનો યુદ્ધ રચાયું કર્ણરાજા ઘાયલ થયા
ત્યારે કૃષ્ણ એવું બોલ્યા હવે અમને શું રે દેશો
ત્યારે કર્ણ એમાં બોલ્યા મારી પાસે કાંઈ નથી
દાના વિના નહીં જવા દઉં રે કર્ણની કથા

મારા મોઢામાં સોનાની રેખો તેવું તમને કાઢી આપો
. તમે મને પથ્થર આપો રે કર્ણની કથા

તારે કૃષ્ણ એમાં બોલ્યા તમારું હુ કામ ના કરું
પાગ ળા નું કામ કરું તો હાંસી મારી દેખાય
હસ્તિનાપુરમાં વાતો થાશે રે કર્ણની કથા
હાથ લંબાવી પથ્થર લીધો કર્ણ એ હાથમાં લીધા

કર્ણ એ બે રેખા કૃષ્ણ પ્રભુની હાથમાં દીધી
કર્ણ રાજા એ દાન દીધા રે કર્ણ ની કથા

તારે કૃષ્ણ એવું બોલ્યા રુધિર વાળી મારે ન જોઈએ
શુદ્ધ કરી દાન આપો રે કર્ણ ની કથા

પગ ચલાવી બાણ જ માર્યું ગંગાજીની પ્રગટ કર્યા
શુદ્ધ કરીને દાન દીધું રે કર્ણની કથા

ધન ધન ગંગા મૈયા ભક્તિ તમારી કીધી
ત્યારે કર્ણ એવું બોલ્યા હું માંગો તે મને આપો
કુવારી જગ્યામાં મારો અગ્નિસંસ્કાર કરો
એવું મને વચન આપો રે કૃષ્ણજી વાલા


સુરત મોટો શેર ફરિયા તાપીનો કિનારો દીધો
સોખા જેટલી કુંવારી જગ્યા મળી રે કર્ણની કથા


કર્ણ રાજાના અગ્નિસંસ્કાર કર્યા
કર્ણરાજા ને મોક્ષ આપ્યો
ત્રણ પાનનો વડલો ઉગ્યો રે કર્ણની કથા

ચોથું પાના જ્યારે આવતો ત્રીજુ પાન ખરી જતું.
મોટી નિશાની આપી રે કર્ણની કથા

અશ્વિની કુમાર નામ રાખ્યું સુરતને તો સુંદર કીધું
તારે કૃષ્ણ એમ બોલ્યા ધન ધન કર્ણરાજા
ઇતિહાસમાં નામ રાખ્યું કર્ણ ની કથા
સાંભળજો તમે ધ્યાન દઈને રે કર્ણની કથા

Комментарии

Информация по комментариям в разработке