|| અમર સુદામાની ઝુપડી ખુબ સરસ કીર્તન || ગમે તો લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Описание к видео || અમર સુદામાની ઝુપડી ખુબ સરસ કીર્તન || ગમે તો લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍

🔴વિદર્ભ દેશ ના ચાર દરવાજા 👇 અહીં ક્લિક કરો
   • || અખંડ જોડી રહે મારા શ્યામ ની || અંજ...   નવા રૂક્ષ્મણી વિવાહ

........... કીર્તન........

સાંભળો ને સુદામા ની વાતડી
સાંભળીને આંખે આંસુ આવે રે અમર સુદામા ની જુપડી

એક રે ગુરુના બે બે ચેલા
લીખીયા એના જુદા જુદા લેખ રે અમર સુદામા ની ઝૂંપડી

સુદામાને નાની એવી ઝૂંપડી
કૃષ્ણ બન્યા દ્વારકાના રાય રે અમર સુદામા ની જુપડી

કૃષ્ણને વૈભવ સામટો
સુદામાને જમવા નથી જાર રે અમર સુદામા ની જુપડી

સુદામાની પત્ની એને વિનવે
નાથ તમે કૃષ્ણ પાસે જાવ રે અમર સુદામા ની જુપડી

ભૂખ્યા રે ટળવળે રે મારા છોકરા
હવે તો નહીં બોલું બીજી વાર રે અમર સુદામાની જુપડી

સુદામાના પત્ની અને વિનવે
હરીવર ના મંદિરે તમે જાવ રે અમર સુદામાને જુપડી

હરી વરને વૈભવ સામટો
ખાલી હાથે કેમ જવાઈ રે અમર સુદામાની જુપડી

તાંદુલ માગીને વાળી પોટલી
ગાંઠુ વાળી છે એમાં સાત રે અમર સુદામા ની જુપડી

સુદામાજી પોરબંદર થી હાલ્યા
મુખે જપે હરિ વરનું નામ રે અમર સુદામા ની ઝુપડી

દુબળી કાયાને હાથે લાકડી
આવ્યા છે કાઈ દ્વારકાની માય રે અમર સુદામાની જુપડી

રે આવીને સાદ પાડ્યો
કૃષ્ણ જુલે હિંડોળાની પાટ રે અમર સુદામા ની જુપડી

સાદ સુણીને વાલો દોડીયા
દળવડતી દીધી એને દોટ રે અમર સુદામા ની જુપડી

કૃષ્ણ અને સુદામા બેવુ ભેટીયા
મળ્યા છે બેવભાઈ બંધ રે અમર સુદામાની જુપડી

રુક્ષ્મણી એ ઉના પાણી મેલિયા
સ્નાન કરોને મારા વીર રે અમર સુદામા ની જુપડી

કાઢો ને વીરા તમારા દોતિયા
કાઢો ને જુના તમારા ધોતિયા
પેરો પેરો પીળા પીતાંબર અમર સુદામા ની જુપડી

રૂક્ષ્મણી એ ઉના પાણી રેડીયા
કૃષ્ણ પખાળે એના પાય રે અમર સુદામાની ની ઝૂંપડી

પૌવાની છોડી છે વાલે પોટલી
ગાંઠો છોડી છે એની સાત રે અમર સુદામા ની જુપડી

મુઠીયે ને મુઠીયે આરોગિયા
રુક્ષ્મણી તો જાલે એનો હાથ રે અમર સુદામા ની જુપડી

કૃષ્ણ અને સુદામા બેઠા જમવા
સુદામાને સાંભરા એના બાળ રે અમર સુદામા ની જુપડી

અમને રજા પ્રભુ આપજો
મારે જવું પોરબંદર ઘેર રે અમર સુદામા ની જુપડી

પ્રભુજી વળાવવાને હાલ્યા
મિત્ર તમે આવજો બીજીવાર રે અમર સુદામાની જુપડી

ત્યાંથી રે સુદામા તો હાલ્યા
સુદામા એ મનમાં વિચાર્યું
કનૈયાને વૈભવ છે સામતો
થોડુંક કીધું હોત તો થાત રે અમર સુદામા ની જુપડી

સુદામા તો પોરબંદરમાં આવ્યા
સુદામા તો ઝૂંપડી એની ગોતેરે અમર સુદામાની જુપડી

જુપડી ના બન્યા મોટા બંગલા
આનંદ કિલ્લોલ કરે એના બાળ રે અમર સુદામા ની જુપડી

આંગણીયામાં રોપિયા તુલસી
છોડવા માં રમે રણછોડરાય રે અમર સુદામા ની જુપડી

#satsang #દેશીકીર્તન#સત્સંગ#કાજલબેનજલાલપર #satsang_bhajan#ગુજરાતીકીર્તન#Vasantbennakirta#satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન



#jaythakar #shyam #maldhari #shreenathji #mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #surat #vrindavandham #balgopal #gujarati #hari #god #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #mathura #radhakrishn #gokul

કૃષ્ણ . કાનો રાધા . કાનો દ્વારકાવાળો . કૃષ્ણ લીલા .
ગોકુળ . મથુરા . વૃંદાવન . દ્વારકા . દેવકી . વાસુદેવ .
ભગવાન . ગીત . થાળ . આરતી . ભજન . કીર્તન . કથા .
સંસ્કૃત . ભગવાન . બ્રાહ્મણ . વૈષ્ણુ . અવતાર . વિષ્ણુ .દશાવતાર . રાધાકૃષ્ણ . મંત્ર . હરેકૃષ્ણ . સુદર્શના .કૌમોદકી . કુરુક્ષેત્ર . ગરુડ . ભાગવત . વિષ્ણુપુરાણ . મહાભારત . બ્રહ્મા . ગોવર્ધન . દેવકી .વાસુદેવ . યશોદા . નંદ . બલરામ . સુભદ્રા . રાધા .રુક્મિણી . સત્યભામા . કાલિન્દી . જાંબવતી . ભદ્રા . લક્ષ્મણ . પ્રદ્યુમ્ન . ભાનુ . યદુવંશી . ચંદ્રવંશી .
હોળી . જન્માષ્ટમી . કાર્તિક પૂર્ણિમા . શરદપૂર્ણિમા . વૃંદાવન . ગોકુલ . દ્વારકા . મથુરા . સૌરાષ્ટ્ર . વેરાવળ . ગુજરાત .

ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
ભગવાન . ગીત . થાળ . આરતી . ભજન . કીર્તન . કથા .

Комментарии

Информация по комментариям в разработке