Brahmaswarup Bhagatji Maharaj Jeevan Zarmar - Part 1 of 3 by Sadhu Rameshdasji, 8 December 2020

Описание к видео Brahmaswarup Bhagatji Maharaj Jeevan Zarmar - Part 1 of 3 by Sadhu Rameshdasji, 8 December 2020

Brahmaswarup Bhagatji Maharaj Jeevan Zarmar - Part 1 of 3 by Sadhu Pujya Rameshdasji,
Brahmajyoti, Mogri, 8 December 2020


સાધુતાના કસબના અનુપમ કસબી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ જીવન દર્શન

સંત ભગવંત સાહેબજીની પ્રેરણાથી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના જીવનનું માહાત્મ્યભર્યું દર્શન પારાયણ સ્વરૂપે સાધુ પૂજ્ય રમેશદાસજી અને સાધુ પૂજ્ય અશોકદાસજીએ અપ્રતિમ ભસ્તિભાવે કરાવ્યું.

સદગુરુ સંત પૂજ્ય શાંતિદાદાએ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના જીવનના આધ્યાત્મિક મર્મને, બ્રહ્મસંદેશને પોતાની મધુર પરાવાણી દ્વારા સુસ્પષ્ટ કર્યો.

આ ત્રીદિવસીય પરાયણનો બ્રહ્મપ્રસાદ અત્યંત રસપ્રદ અને માર્ગદશક બની રહ્યો. આ આધ્યાત્મિક સરવાણીને માણીએ.

ભાગ ૧, ૮ ડિસેમ્બર ૨૦૨૦

ભાગ ૨, ૯ ડિસેમ્બર ૨૦૨૦    • Brahmaswarup Bhagatji Maharaj Jeevan ...  

ભાગ ૩, ૧૧ ડિસેમ્બર ૨૦૨૦    • Brahmaswarup Bhagatji Maharaj Jeevan ...  


(Anoopam Mission, Mogri)

Комментарии

Информация по комментариям в разработке