અંતરમાં આશ // Antar Ma Aash // New Christian Gujarati Garbo // Kishor Vasava

Описание к видео અંતરમાં આશ // Antar Ma Aash // New Christian Gujarati Garbo // Kishor Vasava

Praise the Lord

Subscribe,Share & Like Our Official Channel

Composer and Lyricist:Bro.Kishor Vasava

Proofreading By:Sis.Elvina Vasava

Singers:Bro.Kishor Vasava,Sis.Anandi Vasava

Music:Bro Avinash Gavit (Mob.93561 37323)

Mastering and Mixing:Bro.Avinash Gavit

Dance by:Vishvawani Church Kelai

Dance Arranged By:Vijaybhai and Family(Kelai)

Special Thanks to:Bro.Daniel Gavit and Family (Mumbai)

Thumbnail and Intro:Bro. Emanuel Gamit

Video By:Gamit Studio

Shooting Venue:Gatadi (Maharashtra)

Lyric

અંતરમાં આશ મને લાગી તારી નાથ (૨)
તને છોડીને ઈસુ જાઉં કોની પાસ (૨)

૧.તું છે જીવનનું ઝરણું પ્રભુજી (૨)
જીવનની,જીવનની પ્યાસ હું બુઝાવું તારી પાસ..તને છોડીને ઈસુ...

૨) તું છે જગતની જ્યોતિ પ્રભુજી (૨)
જીવનના,જીવનના અંધારે તું છે મારી વાટ..તને છોડીને ઈસુ...

૩) તું છે જગતની રોટલી પ્રભુજી (૨)
જીવનની,જીવનની ભૂખ હું મિટાવું તારી પાસ..તને છોડીને ઈસુ...

૪) તું છે જીવનનો માર્ગ પ્રભુજી (૨)
જીવનનો,જીવનનો માર્ગ મને મળે તારી પાસ..તને છોડીને ઈસુ...

૫) તું છે જીવનનો દાતા પ્રભુજી (૨)
જીવનને,જીવનને છોડી ઈસુ જાઉં કોની પાસ..તને છોડીને ઈસુ...
(ગીત રચના:કિશોર વસાવા)


All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel.

Thank you.

Team Gamit Worshipers

Комментарии

Информация по комментариям в разработке