હળવદના નવા અમરાપરમા ખેડૂતોના ઉભા પાક ઉપર બુલડોઝર ફેરવી દેતી વીજ કંપની

Описание к видео હળવદના નવા અમરાપરમા ખેડૂતોના ઉભા પાક ઉપર બુલડોઝર ફેરવી દેતી વીજ કંપની

પોલીસને સાથે રાખી લાકડીયા-વડોદરા હેવી વીજ લાઈનના કોન્ટ્રાક્ટરોએ ખેડૂતોને બાનમાં લીધા

નેતાઓ મૌન, ખેડૂતને ખેતરે જવાની પણ પાબંધી : પોલીસ મથકે વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો એકઠા થયા

Комментарии

Информация по комментариям в разработке