રાજધાની દીસે દ્વારિકા ભલે મને વાલુ ગોકુળીયુ ગામ |👇 કીર્તન નીચે લખેલ છે | શ્રી કૃષ્ણ નું કીર્તન |

Описание к видео રાજધાની દીસે દ્વારિકા ભલે મને વાલુ ગોકુળીયુ ગામ |👇 કીર્તન નીચે લખેલ છે | શ્રી કૃષ્ણ નું કીર્તન |

રાજધાની દીસે દ્વારિકા ભલે મને વાલુ ગોકુળીયુ ગામ |👇 કીર્તન નીચે લખેલ છે | શ્રી કૃષ્ણ નું કીર્તન |

આ ચેનલ ના વિડિયોઝ તમને પસંદ આવે તો વિડિયો ને લાઈક👍શેર ➡️ અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બાજુના 🔔 આઇકન ને ઓલ ઉપર સેટ કરીદેજો જેનાથી તમને અમારા વિડિયો ની નોકીફિકેશન મળી રહે...ધન્યવાદ

🌹શ્રી કૃષ્ણ કીર્તન 🌹

રાજધાની દીસે દ્વારિકા ભલે મને વાલુ ગોકુળીયુ ગામ
માતા જશોદાની મીઠી નજરમાં મને મળતો રહે આરામ
અષ્ટપટરાણી મને પ્રેમ બોલાવે ના આવે રાધાની સામાન રે.. મને વાલુ

સોને મઢેલ મુગટ ધરીયા બેસવા સિંહાસન સ્થાન
યાદ આવે મને જમના કિનારો ખેલતા હું ને બલરામ રે.. મને વાલુ

રાણી રુક્ષ્મણી મને હેતથી જમાળે મુખમાં છપ્પન ભોગ
નવરસ તાજીયા નંદબાબા ને આંગણે મિઠળા પયના પાનરે.. મને વાલુ

વ્રધ થયા છે નંદબાવાને માવડી ગાતા વીરના ગીત
સાંજ પડે ને મારી વાટળી જોતા હજી ન આવ્યા કૃષ્ણ બલરામ રે.. મને વાલુ

ગાંધર્વો ગીત ભલે ગાયે હુલાસના કિન્નર રીઝવવા જાય
સાંભળે છે મને ગોરસ ધમકારા નાચતો બની ગુલસ્થાન રે.મને વાલુ

ગંગા ને જમના મારી ગાયોના નામ છે ગોપીઓ મારા હૈયા નો હાર
શ્યામ તજે દ્વારકા ભલે રહે ભાઈ બલરામ હુંતો જાતો રહું ગોપીઓ ને ગામ રે.. મને વાલુ

વનરાતે વનમાં વાલે રાસ રમાડ્યા એક ગોપી એક કાન
ગોવિંદ ના સ્વામી ને કરુ વિનંતી દજો તમારા ધામ રે.. મને વાલુ
--++++-----++++-------++++------+++-------++++---
કૃષ્ણ લીલા નું ભજન
કૃષ્ણ લીલા નું સુંદર કીર્તન
કૃષ્ણ ભગવાન ના ભજન
કૃષ્ણ ભગવાન ના કીર્તન
કૃષ્ણ ભગવાન નું સુંદર કીર્તન
શ્રી કૃષ્ણ લીલાના કીર્તન
દ્વારકાધીશ નું કીર્તન
દ્વારકાધીશ નું ભજન
જય દ્વારકાધીશ
krishna bhajan
krishna Lila nu bhajan
krishna Lila nu Kirtan
krishna bhagwan na bhajan
krishna bhagwan na gujrati Kirtan
krishna bhagwan na gito
krishna Lila song
shree krishna Lila nu bhajan
shree krishna Lila nu Kirtan
shree krishna Lila
new gujrati bhajan
new gujrati Kirtan
new gujrati bhajan 2024
2024 Kirtan krishna
new gujrati bhajan lyrics
Kirtan sangrah
jamnagar
gujrat
satsang na bhajan
satsang na gujrati Kirtan
satsang na gujrati bhajan
satsang na gujrati song
satsang na gujrati gito
madhav nu vedana
kanuda na bhajan
kanuda na geet
kanuda na Kirtan
______________________________________________
tegs:
રાજધાની દીસે દ્વારિકા ભલે મને વાલુ ગો...
Kirtan sangrah
krishna bhagwan na bhajan
krishna Kirtan
Kirtan Bhajan
satsang na bhajan
gujrati new bhajan
new gujrati bhajan
kanuda na bhajan
kanuda na geet
કિર્તન
કીર્તન
ગુજરાતી ભજન
કાનુડાના કીર્તન
કાનુડાના ગીત
નવા ભજન
કૃષ્ણ ભગવાન ના નવા કીર્તન
કૃષ્ણ ભગવાન ના ભજન
કિર્તન સંગ્રહ
કૃષ્ણ ભગવાન ના કીર્તન
રાજધાની દિસે દ્વારકા ભલે મને
સત્સંગ ના કીર્તન

#કિર્તનસંગ્રહ
#નવાકિર્તન
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#kirtan_shngrah
#કિર્તન
#કીર્તન
#કૃષ્ણ_કીર્તન
#કૃષ્ણ_ભગવાન_ના_ભજન
#ગજરાતી_ભજન
🌹વિડિયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ🌹

Комментарии

Информация по комментариям в разработке