@meshwaLyrical
Presenting : Dashamaa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
#dashamaa #lyrical #dhun
Audio Song : Dashamaa Sharnam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Dhun
Deity : Dashamaa
Temple: Moragadh
Festival : Dahsama Na Norta
Label : Meshwa Electronics
હો..દશામાં શરણમ્ મમઃ, દશામાં શરણમ્ મમઃ
મોરગઢની દેવી દયાળુ, દશામાં શરણમ્ મમઃ
હો..દશામાં શરણમ્ મમઃ, દશામાં શરણમ્ મમઃ
મોરગઢની દેવી દયાળુ, દશામાં શરણમ્ મમઃ
હો..સાંઢણીવાળી માઁ દયાળી, દશામાં શરણમ્ મમઃ
શુભ સદા સૌનું કરનારી, દશામાં શરણમ્ મમઃ
હો..અવળી દશા સવળી કરતી, દશામાં શરણમ્ મમઃ
દયાળુ દેવી દયા ધરતી, દશામાં શરણમ્ મમઃ
હો..દશામાં તું દાડો વાળે, દશામાં શરણમ્ મમઃ
ડંકો તારા સતનો વાગે, દશામાં શરણમ્ મમઃ
હો..સંકટ હરણ સંપત્તિ દાતા, દશામાં શરણમ્ મમઃ
સુખ શાંતિ ની જનમ દાતા, દશામાં શરણમ્ મમઃ
હો..મન વાંચિત ફળ દેનારી, દશામાં શરણમ્ મમઃ
સઘળા કોડ તું પુરનારી, દશામાં શરણમ્ મમઃ
હો..જીવન મારુ ધન્ય બનાવો, દશામાં શરણમ્ મમઃ
ઘર આંગણે આનંદ વરતાવો, દશામાં શરણમ્ મમઃ
હો..સઘળા મનોરથ સિધ્ધ થાતા, દશામાં શરણમ્ મમઃ
પરચા તારા પરગટ થાતા, દશામાં શરણમ્ મમઃ
હો..પામર જીવો જાયે તરી, દશામાં શરણમ્ મમઃ
ભક્તિ તારી જેને ફળી, દશામાં શરણમ્ મમઃ
હો..આશા પુરે માઁ ઈશ્વરી, દશામાં શરણમ્ મમઃ
દશામાં અવતારે પરમેશ્વરી, દશામાં શરણમ્ મમઃ
હો..આશાનો મારો તારના તૂટે, દશામાં શરણમ્ મમઃ
દશામાં માડી રેજો ભેળે, દશામાં શરણમ્ મમઃ
હો..નિર્ધન ને તું માઁ ધન દેતી, દશામાં શરણમ્ મમઃ
દુઃખડા બધા હરી લેતી, દશામાં શરણમ્ મમઃ
હો..દુર્બળને માં શક્તિ દેતી, દશામાં શરણમ્ મમઃ
અજ્ઞાની ને જ્ઞાન દેતી, દશામાં શરણમ્ મમઃ
હો..ભક્તો કેરા દુઃખ ભાગે, દશામાં શરણમ્ મમઃ
લીલા તારી કોઈ ન જાણે, દશામાં શરણમ્ મમઃ
હો..લીલી વાડી તું કરનારી, દશામાં શરણમ્ મમઃ
કુળની ચડતી તું કરનારી, દશામાં શરણમ્ મમઃ
હો..ભક્ત જનોના સંકટ હરતી, દશામાં શરણમ્ મમઃ
હૃદય કમળમાં દયા ધરતી, દશામાં શરણમ્ મમઃ
હો..સેવા તારી જે કોઈ કરતા, દશામાં શરણમ્ મમઃ
દુઃખડા એના ભાગીજતા, દશામાં શરણમ્ મમઃ
હો..અષાઢી અમાસ આવે, દશામાં શરણમ્ મમઃ
તારો મહિમા એ તો લાવે, દશામાં શરણમ્ મમઃ
હો..વ્રત તારુ મંગલકારી, દશામાં શરણમ્ મમઃ
શ્રધ્ધા થી કરે નર નારી, દશામાં શરણમ્ મમઃ
હો..માટી કેરી મુર્તિ બનાવી, દશામાં શરણમ્ મમઃ
બાજોઠે એને પધરાવી, દશામાં શરણમ્ મમઃ
હો..કુમકુમ તિલક એ તો કરતા, દશામાં શરણમ્ મમઃ
ફૂલડે એ તો પ્રેમે વધાવતા, દશામાં શરણમ્ મમઃ
હો..જમણા હાથે દોરો બાંધતા, દશામાં શરણમ્ મમઃ
દશ દિવસ ઉપવાસ કરતા, દશામાં શરણમ્ મમઃ
હો..દશ દિવસનું વ્રત કરતા, દશામાં શરણમ્ મમઃ
દશમાં નું ધ્યાન ધરતા, દશામાં શરણમ્ મમઃ
હો..દશમે દાડે માઁ ને વળાવે, દશામાં શરણમ્ મમઃ
હરખ ના આંસુ આંખે આવે, દશામાં શરણમ્ મમઃ
હો..માઁ દશામાં મેર કરતા, દશામાં શરણમ્ મમઃ
અંતર આશા માડી પુરતા, દશામાં શરણમ્ મમઃ
હો..નરનારી માઁ ને પૂજતા, દશામાં શરણમ્ મમઃ
અંખડ દીવો માઁ નો કરતા, દશામાં શરણમ્ મમઃ
હો..શ્રીફળ કેરુ તોરણ બાંધતા, દશામાં શરણમ્ મમઃ
ચુંદડી ત્રિશુલ માઁ ને ચડાવતા, દશામાં શરણમ્ મમઃ
હો..ચૂરમા કેરો પ્રસાદ ધરતા, દશામાં શરણમ્ મમઃ
માઁ દશામાં દયા ધરતા, દશામાં શરણમ્ મમઃ
હો..મીનાવાડા રુડુ છે ધામ, દશામાં શરણમ્ મમઃ
શારદા કુવર ને મળ્યા માત, દશામાં શરણમ્ મમઃ
હો..ટીમરોલીયા રુડુ છે ધામ, દશામાં શરણમ્ મમઃ
હંસામાં ને મળ્યા માત, દશામાં શરણમ્ મમઃ
હો..દહેગામ માઁ નું રુડુ છે ધામ, દશામાં શરણમ્ મમઃ
જ્યુ માઁ ને મળ્યા માત, દશામાં શરણમ્ મમઃ
હો..કડી રુડુ માઁ નું ધામ, દશામાં શરણમ્ મમઃ
હીરાબા ને મળ્યા માત, દશામાં શરણમ્ મમઃ
હો..હાજીપુર છે માઁ નું ધામ, દશામાં શરણમ્ મમઃ
કમુબા ને મળ્યા માત, દશામાં શરણમ્ મમઃ
હો..પરચા તારા માઁ અપરંપાર, દશામાં શરણમ્ મમઃ
ચારે દિશાએ જય જયકાર, દશામાં શરણમ્ મમઃ
હો..પાયે લાગી રાજેશ બોલે, દશામાં શરણમ્ મમઃ
ફૂલડે વધાવતા મેશ્વા બોલે, દશામાં શરણમ્ મમઃ
હો..દશામાં શરણમ્ મમઃ, દશામાં શરણમ્ મમઃ
મોરગઢની દેવી દયાળુ, દશામાં શરણમ્ મમઃ
હો..દશામાં શરણમ્ મમઃ, દશામાં શરણમ્ મમઃ
મોરગઢની દેવી દયાળુ, દશામાં શરણમ્ મમઃ
હો..દશામાં શરણમ્ મમઃ, દશામાં શરણમ્ મમઃ
મોરગઢની દેવી દયાળુ, દશામાં શરણમ્ મમઃ
બોલ શ્રી દશા માત ની જય
Информация по комментариям в разработке