વંદનો હો ગુરુદેવને નમન કરો દિન રાત આજે મંગળ ઊંઘ્યો રહે ન ગયો પ્રભાત નમો નમો સદગુરુ દેવને જે જન્મ સુધારણ શ્યામ અખંડ નામ ઓળખાવનાર સદગુરુ પુરુષોત્તમ લાલ
આવો અમારે મોલે મોહન આજ આવો અમારે મૉલે
આવો અમારે મલે ગુરુદેવ આવો અમારે મોલે
આવો અમારે મોલે આવો અમારે મોલે.......... આવો
દાસી તમારી વાલા રટણ રટે છે (2)
પલ પલ રહી એ ખોળે મોહન આજ આવો અમારે મોલે........આવો
મનડુ અમારો વાલા વ્યાકુળ ફરે છે (2)
તારા નામે મગન થઈ ડોલે મોહન આજ આવો અમારે મોલે...... આવો
ગોપીઓ સર્વે વ્રજ રેવાસમાં (2)
જગત તમારા બોલે મોહન આજ આવો અમારે મોલે....આવો
દાસ લાભુ નાથ તક થે બિરાજો (2)
વહાલા પુરુષોત્તમ બાપુ આવી બિરાજો
નહીં કોઈ આપની તોલે મોહન આજ આવો અમારે મોલે..... આવો
ગગન મંડળમાંથી આવો હરિવાલા ગગન મંડળમાંથી આવો
તમે આવો વાલા ચૂપ જ થાવી
લીજીએ પ્રેમનો લાવો હરી વાલા ગગન મંડળમાંથી આવો..... ગગન
શબ્દ સડકે સીધા ચાલીને
બેઠકે આપ બિરાજો વાલા ગગન મંડળ માંથી આવો...... ગગન
અખંડ પ્રેમમાં આપ પધારી
સૂક્ષ્મણા સાથે લાવો હરિવાલા ગગન મંડળમાંથી આવો
જલારામ મંડળ છે દાસ તમારા વાલા ગગન મંડળ માંથી આવો
આવો અમારે મોલે મોહન આજ આવો અમારે મોલે
🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,
Информация по комментариям в разработке