હું તો દિલડું ખોલીને બોલુ આજ કનૈયો મારો છે

Описание к видео હું તો દિલડું ખોલીને બોલુ આજ કનૈયો મારો છે

હું તો દિલ ડુ ખોલીને કરું વાત કનૈયો મારો છે
હું તો દિલડો ખોલીને બોલુ આજ ભોલેનાથ નો જય જય કાર

હે મારો છે સખી મારો છે
ભોળો છે ભોલે ભોળો છે
હું તો દિલ ડુડો ખોલીને કરું વાત કનૈયો મારો છે

હે કાળા ગ્રહમાં જન્મ્યો કનૈયો
નંદ બાબાને ઘેર કનૈયો મારો છે
હે કૈલાશ નો વાસી ભોલે ભંડારી
એ તો ભક્તોના દુઃખ ભાંગનાર ભોળો નાથ ભોળો છે
હે મારો છે સખી મારો છે
ભોળો છે સખી ભોળો છે
હું તો દિલડો ખોલીને બોલું આજ ભોલેનાથનો જય જય કાર

હે કાળો છે પણ કામણગારો
એ તો ગોપીઓને વાલો કાન કનૈયો મારો છે
હે ભોળાનાથ ભભુત લગાવે
એના શિર પર ગંગા ની ધાર ભોળો નાથ મારો છે

હે કનૈયા ની બંસરી મધુરી વાગતી
બંસરી સુણીને ને ગોપીઓ આવે કનૈયો મારો છે
હે ભોળા નું ડમરુ ડમ ડમ વાગે
હે ડમરુ વાગે ને શિવ તાંડવ ના છે ભોળો નાથ ભોળો છે

હે નરસિંહ મહેતાના સ્વામી સાંભળ્યા
હે દેવોનો દેવ મારા મોટા મહાદેવ છે
એમને રાખો ચરણોની પાસ કનૈયો મારો છે
હે મારો છે સખી મારો છે ભોળો છે સખી ભોળો છે
હું તો દિલ ખોલીને કરુ વાત કનૈયો મારો છે
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹

#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ

#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan

#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

Комментарии

Информация по комментариям в разработке