બોટાદ ના સંકલ્પ સિધ્ધ ચરણાર્વીંદ નો ઇતિહાસ અને વીડીઓ દર્શન || Botad SankalpSiddh Charnarvind History

Описание к видео બોટાદ ના સંકલ્પ સિધ્ધ ચરણાર્વીંદ નો ઇતિહાસ અને વીડીઓ દર્શન || Botad SankalpSiddh Charnarvind History

જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને...
આ વીડીઓ મા આપણે એ વાત કરી છે કે સાળંગપુર મા કષ્ટભંજન દાદાની પ્રતિષ્ઠા પછી બાર દીવસ બાદ ગોપાળાનંદ સ્વામી એ બોટાદના ભક્તોની પ્રાર્થના થી ત્યાં સંકલ્પ સિધ્ધ ચરણાર્વીંદ પધરાવેલા અને બહું જ ઐશ્વર્ય મૂકેલું. આ ચરણાર્વીંદ તમે જોશો તો ખ્યાલ આવશે કે ડાબા ચરણ ના ચિન્હ જમણાં ચરણમાં છે અને જમણાં ચરણના ચિન્હ ડાબા ચરણ મા છે. કાના કડીયા થી આ ભુલ કેમ થયેલી...? આ ચરણાર્વીંદ પ્રથમ ક્યાં હતાં...? બોટાદમાં સત્સંગ કેવી રીતે થયો એ સાથે ખુબ જ સુંદર વાતો સાંભળીશું
_____________________________________________
તમને આ ચરિત્ર પસંદ આવે તો લાઇક કરજો. બીજાં ભક્તો ને શેર કરજો. જો તમે આ ચેનલ પર નવાં આવ્યાં હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી નવાં વીડીઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલાં મળી જાય.
_____________________________________________

આ ચરિત્ર નો સંદર્ભ:-
હરીલીલામૃત કળશ- ૧૦, વિશ્રામ-૧૮
અક્ષરાનંદ સ્વામી ની વાતો- વાત નં- ૭૬૦
અને ભક્ત આખ્યાન. પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર કુંડળધામ.
_____________________________________________

#swaminarayan #swaminarayanCharitra #gopalanandSwami #gunatitanandSwami #botad #botadDham #botadDarshan #swaminarayanMandir #swaminarayanDham #swaminarayanMandirBotad #botadCharnarvind #botadLiveDarshan #swaminarayanbhajan #gopalanandSwamiNaParcha #swaminarayanBhagwan #vadtalDham #kalupurdham #swaminarayanKirtan #swaminarayanStatus #botadCharnarvindHistory

Комментарии

Информация по комментариям в разработке