Dashrath Bapu - આત્મસાક્ષાત્કારનાં રસ્તા ઉપર આગળ વધવાનો મુળભૂત પાયો

Описание к видео Dashrath Bapu - આત્મસાક્ષાત્કારનાં રસ્તા ઉપર આગળ વધવાનો મુળભૂત પાયો

દશરથ બાપુ સત્સંગની આ વિડીયો શ્રેણી હિતેશ હિરપરા તેમજ સિધ્ધયોગ ગૃપનાં સાધકોનો બાપુ સાથે થયેલ સત્સંગની શ્રેણી છે. તેમાં તેમણે બાપુ સાથે કુંડળિની, ધ્યાન વગેરે વિવિધ મુદાઓ પર સિધ્ધયોગી શ્રી દશરથ બાપુનું માર્ગદર્શન મેળવ્યું છે.

તેમનાં સત્સંગ થકી કેટલાય સાધકોનાં પ્રશ્નોનું સમાધાન મળી રહેશે.

આભાર,
દેવાંગ વિભાકર
એડિટર - www.SpeakBindas.com

#dashrathbapu #satsang #vitalforce #hiteshhirpara #speakbindas #devangvibhakar

Комментарии

Информация по комментариям в разработке