Ep.8 || અહીં હસ્તમેળાપ નથી કરવામાં આવતું ||જાન પ્રસ્થાન તથા મંગળ ફેરા || ચિ.દિનેશ સંગે ચિ.પાર્વતી

Описание к видео Ep.8 || અહીં હસ્તમેળાપ નથી કરવામાં આવતું ||જાન પ્રસ્થાન તથા મંગળ ફેરા || ચિ.દિનેશ સંગે ચિ.પાર્વતી

અહીં હસ્તમેળાપ નથી કરવામાં આવતું ||જાન પ્રસ્થાન તથા મંગળ ફેરા || ચિ.દિનેશ સંગે ચિ.પાર્વતી

કચ્છના વાગડ વિસ્તારમાં આહીર સમાજ ના લગ્નમાં હસ્તમેળાપ કરવામાં આવતું નથી અને ફેરા ફરવામાં આવે છે ઘણા બધા જુના ગીતો અને પરંપરાગત પહેરવેશમાં બહેનો તથા ભાઈઓ લગ્નમાં આવે છે અને ઘણા બધા જૂના રિવાજો સાથે આજની તારીખમાં પણ લગ્ન કરવામાં આવે છે વૈશાખ વદ તેરસના તમામ લગ્ન કરવામાં આવે છે ત્યારબાદ વર્ષ દરમિયાન ક્યારેય પણ લગ્ન કરવામાં આવતા નથી આહીર સમાજ કચ્છ આહીર સમાજ વાગડ આહીર સમાજ લગ્નના રિવાજ આહિર સમાજ લગ્નગીતો આહીર સમાજ નો પહેરવેશ

@AhirSarkar @gitabenahir-bhaktiganga5211
@Popatbhai_Shorts

Комментарии

Информация по комментариям в разработке