બેઠી બેઠી ઝોલા ખાય || કીર્તન નીચે લખેલ છે ||satsang na sur

Описание к видео બેઠી બેઠી ઝોલા ખાય || કીર્તન નીચે લખેલ છે ||satsang na sur

ધૂન ગમે તો આગળ મોકલજો,
ભોલા ભાઈ ધૂન વાળા
મો. 6353313973

ધૂન *


રોજ ભજન મા જાય ભક્તાણી રોજ ભજન મા જાય,

હાથમાં માળા ને પેટમાં લાળા
રોજ સત્સંગ મા જાય ભક્તાણી રોજ ભજન મા જાય,

ઘર માં કોઈને ગમે નહિ ને,
રાગડા તાણવા જાય,ભક્તાણી રોજ ભજન મા જાય,

ટિલા ને ટપકાં બહુ બહુ કીધા,
ભક્તિ નો દેખાડો કરે, ભક્તાણી રોજ ભજન મા જાય,

ભાગવત કથા માં દોડી ને જાતી,
બેઠી બેઠી ઝોલા ખાય, ભક્તાણી રોજ ભજન મા જાય,

સાસુ કહે તો સાંભળે નહિ ભાઇ,
સાસુ માની સામે થાય, ભક્તાણી રોજ ભજન મા જાય,

કોઇ કહે તો કોઈનું કહ્યું નો માને,
મન માન્યું કરવા જાય, ભક્તાણી રોજ ભજન મા જાય,

ભક્તિ કરો તો તમે આવિનો કરતાં,
ભજન માં રેજો ભરપૂર, ભક્તાણી રોજ ભજન મા જાય,

રોજ ભજન મા જાય ભક્તાણી રોજ ભજન મા જાય

Комментарии

Информация по комментариям в разработке