ધરમપુરના રાજમાતા કુશળકુંવરબાનું આખ્યાન || Kushalkuvarba Dharampur Aakhyan | swaminarayan Charitra

Описание к видео ધરમપુરના રાજમાતા કુશળકુંવરબાનું આખ્યાન || Kushalkuvarba Dharampur Aakhyan | swaminarayan Charitra

✨️વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ... આ વીડિઓ મા અમે ધરમપુર ના રાજમાતા કુશળકુંવરબા નું આખ્યાન કહેલું છે. જે ભગવાન સ્વામિનારાયણ ના બહુ મોટા નારીરત્ન હતા. લોયા ના ત્રીજા વચનામૃતમા મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેવા ભક્તોના આખ્યાન મહારાજે કહ્યા છે. એમા પણ કુશળકુંવરબાઇ નું નામ છે. કુશળકુંવરબા એટલે પુર્વજન્મ મા અડાલજની વાવ બંધાવનાર વાઘેલા મહારાણી રુડબાઇ. કુશળકુંવરબા એટલે ૫૦૦ ગામનું રાજ્ય કરનાર આદર્શ મહારાણી. ✨️

✨️રાજમાતાની દર્શન કરવાની રીત અનોખી હતી. શ્રીહરિજીએ સારંગપુરના બીજાં વચનામૃતમાં એની નોંધ લેતા કહ્યું છે કે, “દર્શન કરતા તો કુશળકુંવરબાને આવડતું. તેઓ એકાગ્ર દ્રષ્ટિથી અમારાં દર્શન કરતાં અને દ્રષ્ટિ પલટાવીને અમારી મૂર્તિને અંતરમાં ઉતારતાં. બીજા દર્શન કરે છે એ તો ફાટેલ દ્રષ્ટિથી કરે છે. જેમ ખિસકોલી બોલે અને હાર્યે પૂછડું ઊંચુ કરે એમ દર્શન કરે, પણ મનની વૃત્તિ તો કયાંય બીજે જ ફરતી હોય.''✨️

✨️તમને આ વીડીઓ પસંદ આવ્યો હોય તો લાઇક જરુર કરજો, બીજા ભક્તોને આ વીડીઓ શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.✨️
________________________________________________
🔴 Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra. 🔴

Playlist Link-    • Swaminarayan Na BhaktaRatno (Male + F...  

ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો. જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે, માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય.
________________________________________________
✨️અમે કહેલા કેટલાક સુંદર આખ્યાન ના વીડીઓ ની લીંક નીચે છે આશા છે કે તમને પસંદ આવશે, તો એ લીંક પર ક્લિક કરી તે વીડીઓ પણ જરુર જુવો....✨️

ગામ છાપરીના જાનબાઇ નું આખ્યાન...
   • Chhapari Na Janbai Nu Akhyan || છાપરી...  

ચમત્કારિક પાંચ કોરી વાળા રામપુર કચ્છના ધનબાઇ નું આખ્યાન
   • પાંચ કોરી વાળા રામપર કચ્છ ના ધનબાઇ ફઇ...  

મહારાજે પરચો આપેલો એ જામનગર ના ઝવેરબાનું આખ્યાન..
   • જામનગરના ઝવેરબાઇ || સ્વામિનારાયણ ના ન...  
________________________________________________
#swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham  #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps #dharampur #vasda #kushalkuvarba #nariratno #bhaktaakhyan #bapsshriswaminarayanmandir #facts #shreeswaminarayan

Комментарии

Информация по комментариям в разработке