ઈસુ આવ્યા મારા જીવનમાં Ishu Avaya Mara Jivan Ma New Gujarati Song @ChristianSongsRahulgamit

Описание к видео ઈસુ આવ્યા મારા જીવનમાં Ishu Avaya Mara Jivan Ma New Gujarati Song @ChristianSongsRahulgamit

ઈસુ આવ્યા મારા જીવનમાં|| Ishu Avaya Mara Jivan Ma || New Gujarati Song 2024 || @ChristianSongsRahulgamit

@ChristianSongsRahulgamit #Rahulgamit #Gamitchristiansongs
#new_gujrati_song

Composer & ProducerLyrics : Bro.Rahul Gamit
(9726389955)

Singer : Bro. Rahul Gamit
: Bro .Nilesh Gamit
:Sis.Martha Gamit
(7359336455)
:Sis.Riddhi Gamit
Music Arrangement : Bro.Jignesh Gamit
Recording Mixing Mastering :Bro. Dhirajbhai Gamit
Special thanks :Pa.Rev.Kamleshbhai vasava
Video Production by :@lizu_gallery_production
( 84693 76272)
New Gamit Christian songs
@ChristianSongsRahulgamit
#new_gujrati_song

ઈસુ આવ્યા મારા જીવનમાં
પ્રભુ આવ્યા મારા જીવનમાં
હો.......બદલાઇ ગયું જીવન મારું...2

તેણે કીધું તું પુત્ર છે મારો
આજ મારા થી તું ઉત્પન્ન થયો છે
ઉભરાઇ ગયું દિલ મારુ
આનંદ અનેરો મને મળ્યો.
હો..... બદલાઇ ગયું જીવન મારું...2

રાજાઓ નો રાજા ઈસુ રાજા છે
પ્રભુઓ નો પ્રભુ ઈસુ પ્રભુ છે
મારા માટે ઈસુ રાજા થયો છે
મારા માટે ઈસુ પ્રભુ થયો છે
હો..... બદલાઇ ગયું જીવન મારું...2

ભાઈઓને બહેનો ઈસુ બોલાવે
અંન્નતજીવન આપવા સારું
શાન્તિ આનંદ ઈસુ દેશે
નવું જીવન ઈસુ દેશે
હો.... બદલાઇ ગયું જીવન મારું

ઈસુ આવ્યા મારા જીવનમાં
પ્રભુ આવ્યા મારા જીવનમાં
હો.......બદલાઇ ગયું જીવન મારું...2
લેખક‌: રાહુલ ગામીત
gamit
#rahulgamitnewsong
#GamitChristianSongs
#Rahulgamit

Комментарии

Информация по комментариям в разработке