🙏 અંબે માં કહું કે જગદંબા કહું બોલ અંબે બોલ તને શી રીતે બોલાવું..🌹લખેલુ છે)

Описание к видео 🙏 અંબે માં કહું કે જગદંબા કહું બોલ અંબે બોલ તને શી રીતે બોલાવું..🌹લખેલુ છે)

અંબે મા કહું કે જગદંબા કહુ બોલ અંબા બોલ તને શી રીતે બોલાવુ

મેં તો રજવાડી મહેલ બનાવ્યા મારી અંબે ને ધ્યાનમાં ન આવ્યા

એને મહેલ ના જોઈએ એને બંગલા ના જોઈએ

એને જોઈએ છે ગબ્બરના ગોખ....અંબેમાં કહુ...

મેં તો કલકત્તી સેટ બનાવ્યા મારી અંબે ને ધ્યાનમાં ન આવ્યા

એને સેટ ન જોઈએ એને હાર ન જોઈએ

એને જોઈએ છે ફૂલડાના હાર... અંબેમાં કહુ કે જગદંબા કહુ...

મેતો બી.એમ.ડબલ્યુ કાર મંગાવી મારી અંબાને ધ્યાનમાં ન આવી

એને ગાડી ના જોઈએ એને મોટર ના જોઈએ

એને જોઈએ છે વાઘની સવારી....અંબેમાં કહું કે જગદંબા....

મેં તો પાટનથી પટોળા મંગાવ્યા મારી અંબે ને ધ્યાનમાં ન આવ્યા

એને પટોળા ના જોઈએ એને સેલું ન જોઈએ

એને જોઈએ લહેરાતી ચૂંદડી... અંબેમાં કહુ...

મેં તો પાંચ પકવાન બનાવ્યા મારી અંબાને ધ્યાનમાં ન આવ્યા

એને શીરો ન જોઈએ એને લાડુ ન જોઈએ

એ તો છે ભાવનાના ભૂખ્યા... અંબેમાં કહુ...


🙏
Thanks for watching

Комментарии

Информация по комментариям в разработке