🙏 અરર અરર આયા મારા ગણેશ જી... 🌹🌹લખેલુ છે )

Описание к видео 🙏 અરર અરર આયા મારા ગણેશ જી... 🌹🌹લખેલુ છે )

અરર અરર આયો રે મારા ગણેશજી
આયો રે આયો રે આયો રે મારા ગણેશ જી

રંગીલા મારા... ગણેશજી મારા ગણેશજી રે
અરર અરર આયો રે મારા ગણેશજી

મુસક ની સવારી પર આયા મારા ગણેશજી
રિદ્ધિ સિદ્ધિની સાથે આયા મારા ગણેશ જી
ડીજે સાંભળતા આયા મારા ગણેશજી
રંગીલા મારા... ગણેશજી મારા ગણેશજી રે
અરરર અરરર આયા રે મારા ગણેશજી
આયા રે આયા રે મારા ગણેશજી

શંકરજીના પુત્ર આયા રે મારા ગણેશજી
પાર્વતીના લાડલા આયા રે મારા ગણેશજી
કાર્તિક ના ભાઈ આયા રે મારા ગણેશ જી
પાર્વતીના લાડલા આયા રે મારા ગણેશજી
ઓખાના વીરા રે આયા રે મારા ગણેશજી
રંગીલા મારા... ગણેશજી મારા ગણેશજી
અરરર અરરર આયા રે મારા ગણેશજી
આયા રે આયા રે મારા ગણેશજી

મોદક ખાતા આયા રે મારા ગણેશજી
ધૂમ મચાવતા આયા રે મારા ગણેશજી
નાચ નચાવતા આયા રે મારા ગણેશજી
રાધી બેન ના ઘરે આયા રે મારા ગણેશજી
દર્શન દેવા આયા રે મારા ગણેશજી
રંગીલા મારા...ગણેશજી મારા ગણેશજી રે
અરરર અરરર આયા મારાં ગણેશજી
આયા રે આયા રે મારા ગણેશજી


🙏
Thanks

🙏
Thanks

Комментарии

Информация по комментариям в разработке