માથા થી લઈને પગના તળિયા સુધીની બધી સમસ્યાઓ નું એકજ સમાધાન ત્રિફળા ચૂર્ણ | આયુર્વેદ અમૃતમ |

Описание к видео માથા થી લઈને પગના તળિયા સુધીની બધી સમસ્યાઓ નું એકજ સમાધાન ત્રિફળા ચૂર્ણ | આયુર્વેદ અમૃતમ |

માથા થી લઈને પગના તળિયા સુધીની બધી સમસ્યાઓ નું એકજ સમાધાન ત્રિફળા ચૂર્ણ | આયુર્વેદ અમૃતમ |

મિત્રો,
મિત્રો આજના સમયમાં દરેક માણસ તંદુરસ્ત રહેવા માગે છે.
તો આજે આપણે એક એવા ચૂર્ણ ની વાત કરીશું જે માથાથી લઈને પગના તળિયા સુધીના બધા જ રોગોની સમસ્યાનું એક જ સમાધાન છે.

Your queries |

ત્રિફળા ચૂર્ણ
સર્વ રોગની બધી સમસ્યાનું સમાધાન
હરડે
આમળા
બહેડા
શરીરના બધા રોગો


નમસ્કાર મિત્રો,
હું ડોક્ટર મહેશભાઈ તલાવિયા આયુર્વેદ અમૃતમ youtube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલનો મુખ્ય હેતુ આયુર્વેદની સાચી માહિતી આપવા માટે છે. વીડિયોમાં આપેલી માહિતી આયુર્વેદના ગ્રંથો, શાસ્ત્રો, અને મહાન ઋષિમુનિઓ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલી છે. એમાં કોઈ પણ જાતનું જ્ઞાન અમારું પોતાનું નથી બધું આયુર્વેદનું છે. વીડિયોમાં બતાવેલી જાણકારી અને પ્રયોગો કરતા પહેલા નજીકના ચિકિત્સકની સલાહ અવશ્ય લેવાનો આગ્રહ રાખો.
વીડિયોમાં આપેલી જાણકારી ઉપર પ્રયોગ કરવાથી કોઈપણ પ્રકારની શારીરિક , માનસિક કે આર્થિક નુકશાની થશે તો આ આયુર્વેદ અમૃતમ ચેનલ જવાબદાર નથી.

ડૉ. મહેશભાઈ તલાવિયા
📱 94277 47800

#health #ayurved #ત્રિફળા ચૂર્ણ #આયુર્વેદ

Комментарии

Информация по комментариям в разработке