સતી પુછે સાંભળો ભગવાન દેવતા ઓ ના વિમાન ક્યાં જાય છે સ્વર પ્રજ્ઞાબેન લાઈક krishna mandal કાજલબેન

Описание к видео સતી પુછે સાંભળો ભગવાન દેવતા ઓ ના વિમાન ક્યાં જાય છે સ્વર પ્રજ્ઞાબેન લાઈક krishna mandal કાજલબેન

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍

...... ભજન......

શીવ સતી બેઠા કૈલાસમા રે
સતી પુછે સાભળો ભગવાન
શીવ સતી બેઠા કૈલાસમા રે

દેવી દેવતા વિમાન કયા જાય છે રે
સતી વાત કરશુ તો લાગે દુઃખ ...
શીવ સતી બેઠા કૈલાસમા રે

તમારા પિતાએ યજ્ઞ આદર્યો રે
મારી સાથે થયા વેર ઝેર ...
શીવ સતી બેઠા કૈલાસમા રે

યજ્ઞમાં અમને નથી તેડાવીયા રે
સતીએ પીયર જવાની લીધી હઠ....
શીવ સતી બેઠા કૈલાસમા રે

શીવ ગણો સતીને લઈ ચાલીયા રે
સતી આવ્યા પિતાને દ્રાવર ....
શીવ સતી બેઠા કૈલાસમા રે

દક્ષએ આવકાર માનનો આપીયા રે
માતા સુનયાએ કરીયાં સનમાન ....
શીવ સતી બેઠા કૈલાસમા રે

આખા યજ્ઞમાં સતી જોઈ વળ્યા રે
કાઈ નો જોયા શીવજીના સ્થાન ....
શીવ સતી બેઠા કૈલાસમા રે

સતીએ યજ્ઞકુંડમાં દેહ હોમીયો રે
ગણો એ શીવને આપ્યા ખબર....
શીવ સતી બેઠા કૈલાસમા રે

દક્ષના દ્વારે સદાશીવ આવીયા રે
ક્રોધમાં દક્ષના કાપ્યા મસ્તક ...
શીવ સતી બેઠા કૈલાસમા રે

બળેલું સબ લઈ શીવજી દોડીયા રે
આખી પૃથ્વીમાં ઘુમે સદા શીવ
શીવ સતી બેઠા કૈલાસમા રે

ખભે સબ નૃત્ય તાંડવ કરતા રે
ત્રણે લોક ખેદાન મેદાન થાય....
શીવ સતી બેઠા કૈલાસમા રે

બધા દેવતા વિષ્ણુ પાસે આવીયા રે
કાઈક મારગ બતાવો નારાયણ ...
શીવ સતી બેઠા કૈલાસમા રે

વિષ્ણુએ શીવના ક્રોધ શાંત કરીયા રે
વિષ્ણુએ સુંદરનચક્ર લીધા હાથ...
શીવ સતી બેઠા કૈલાસમા રે

શબના બાવન ટુકડા ધરતીમાં પડીયા રે
બાવન જગ્યામાં થયા શકતી પીઠ ...
શીવ સતી બેઠા કૈલાસમા રે

જે કોઈ શિવ શક્તિ ની ગાથા ગાય છે રે
એનો હજો કૈલાશમાં આવાસ...
શીવ સતી બેઠા કૈલાસમા રે




#shiv #mahadev #shiva #mahakal #bholenath #harharmahadev #bhole #shivshakti #mahakaal #kedarnath #omnamahshivaya #lordshiva #om #india #shivshankar #mahakaleshwar #mahadeva #hindu #aghori #jaimahakal #shambhu #shivbhakt#ke #shivay #omnamahshivay #shankar #bambambhole #mahakali #devokedevmahadev #somnath #adiyogi #bhakti #jaibholenath #shivji #shivshambhu #rudra #shivaay #amarnath #bhakt #ganesha #parvati #shivling #mahadevlover #shivratr shiv shambhu

શંકર, ભોલેનાથ, મહેશ્વર, મહાદેવ, રુદ્ર, મહાકાલ, સદાશિવ, બટારા શિવ, નટરાજ, શિવ, ત્રીમુર્તી, પરબ્રહ્મ, પરમાત્માન, શૈવવાદ, કૈલાશ પર્વત, સ્મશાન ભૂમિ, અધિપતિ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે રુદ્રાય, મહામૃત્યુંજય મંત્ર, ત્રિશુલ, પશુપતાસ્ત્ર, પરશુ, પિનાક ધનુષ્ય, લિંગ, અર્ધચંદ્રાકાર ચંદ્ર, ડમરુ, વાસુકી, સોમવાર, થરોદશી પદ, નંદ, આખલો, મહા શિવરાત્રી, શ્રાવણ, કાર્તિક પૂર્ણિમા, ભૈરવ અષ્ટમી, પાર્વતી, કાર્તિકેય, ગણેશ,




#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

Комментарии

Информация по комментариям в разработке