✨🙏🌺 જય શ્રી કૃષ્ણ🌺🙏✨
સાંખી:
મહિ વેચવાને મથુરા ગ્યાતા કાનુડે કાકરી મારી રે(૨)
કદમ કેરા જાળવે ચડીને મોહન મોરલી વગાડે રે જી રે (૨)
વૃંદાવનની કુંજ ગલીમાં વાલો રાસ રચાવે છે (૨)
એક એક ગોપીને એક એક કાનજી થૈ થૈ નાચા નચાવે છે જી રે(૨)
કાનુડો વહુ કાળો છે પણ છતાં એ કામણગારો છે (૨)
ગોપી મંડળ નો છેલ છબીલો રાધાજીનો પ્યારો છે જી રે(૨)
માથે મુગટ કાને કુંડલ પચરંગી જોઈ વાઘા
એવા સુંદર શામળિયાની દિલ દઈ બેઠી રાધા
જમનાજીએ પાણી ભરતા રમતી આંખો મેં ચોલી
નટખટ એવા નંદ દુલારે ચિતડું લીધું ચોરી
મનમોહન નું મુખડું જોતા મનડે મૂકી માજા
એવા સુંદર શામળિયાને દિલ દઈ બેઠી રાધા
માથે મુગટ કાને કુંડળ પચરંગી જોઈ વાઘા
એવા સુંદર શામળિયાને દિલ દઈ બેઠી રાધા
ઝળકિયા વિના ઝાઝના રહે એવી છે લોક કહાની
લાખ છુપાવે રાજ દુલારી પ્રીત ના રહે છાની
પાતડીયા ના પ્રેમ બાણ તો કાળજળામાં વાગ્યા
એવા સુંદર શામળિયાને દિલ દઈ બેઠી રાધા
માથે મુગટ કાને કુંડળ પચરંગી જોઈ વાઘા
એવા સુંદર શામળિયાને દિલ દઈ બેઠી રાધા
ગોકુળિયા માં સૌ કોઈ પૂછે એ તારો શું ગોરી
કેવી રીતે જામી ગઈ આ તારી ને એની જોડી
ભક્તોના બંસીધર સાથે સગપણ તે તો બાંધ્યા
એવા સુંદર શામળિયાને દિલ દઈ બેઠી રાધા
માથે મુગટ કાને કુંડળ પચરંગી જોઈ વાઘા
એવા સુંદર શામળિયાને દિલ દઈ બેઠી રાધા
🌺✨🌺✨🌺✨🌺✨🌺✨🌺
અમારા ભજન ગમેતો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺 ✨🌺❤️💗💖🇮🇳
please support me and my YouTube channel please subscribe like and share my videos thank you so much everyone 🙏 Jay shree krishna 🙏
#કનૈયાનાભજન #નયનાબેન #satsang #ગુજરાતીભજન #bhajan #kirtan #ગુજરાતી #સત્સંગ #ગરબા #જયશ્રીરામ
#ભોળાનાભજન #શંકર #શિવભજન #સીતારામ #રામાપીર #કીર્તન #સત્સંગ #ભજન #શ્રીકાશીવિશ્વનાથ #ભજનમંડળ #નયનાબેનજોગલઆહીર #અમદાવાદનરોડા #શ્રીરામ #ટ્રેડિશનલ #કૃષ્ણભજન #રાસ #gujarati #ગરબા #કનૈયાનાભજન
#Ahmedabad #જયજગન્નાથ#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા ,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી ,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન#gujarati #satsang#રામદેવપીર ના ભજન#શંકર#ભોલેનાથ #મહેશ્વર, #મહાદેવ, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ #નટરાજ#શિવ#ahir #ત્રિમૂર્તિ, #પરમાત્માન,#કૈલાશ પર્વત,#સમશાનભૂમિ#અધિપતિ, #ઓમ નમઃ શિવાય#ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર#ચંદ્ર ડમરૂ#વાસુકી #સોમવાર#Shiv Shambhu #નંદ#gujarati#nayanaben #આખલો#bhajankirtan #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી #કારતિકે #કૃષ્ણ #kirtan #ગણેશ #મહેશ #Kashi Vishwanath#RadheGovind#ahmedabad
#satsang#દેશી કીર્તન#સત્સંગ#શ્રીકાશીવિશ્વનાથ ભજન મંડળ અમદાવાદ#Shri Kashi Vishwanath bhajan mandal Ahmedabad #satsang#bhjan,#satasang #સત્સંગ મંડળ#ગુજરાતીભજન #kirtan#gujarati# kirtan
Информация по комментариям в разработке