ઘણું ઘણું જીવે માડી બાળક તમારો શિવ આપે છે આશીર્વાદ (નીચે લખેલું છે)

Описание к видео ઘણું ઘણું જીવે માડી બાળક તમારો શિવ આપે છે આશીર્વાદ (નીચે લખેલું છે)

નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ
ગોકુળમાં આવીને સ્વરૂપ બદલાવ્યું
લીધું જોગી નું સ્વરૂપ નંદજીના મોલે આવ્યા છ ભોળાનાથ

આંગણે આવીને અલખ જગાવ્યો
જશોદાજી આવ્યા છે બાર નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

આવો તો સાધુ આસન અપાવું
જમો તો જમાડું પકવાન નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

આસન અમારું માડી સિંહ તણું છે
જમવામાં નથી મારે ભૂખ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

દર્શન ને કારણે માં આવ્યો ત્યારે બારણે
દેખાડો નાના બાળ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

તમારે સાધુ લાંબી જટાયુ
એ દેખી ડરે મારો લાલ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

ઘેલા જશોદા માડી ઘેલો શું બોલો
તમારો બાળ તો દેવોનો દિવસ છે
કોઈથી ન ડરે લગાડ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

લાલા ને તેડી નંદરાણી પધાર્યા
દોડીને ચાલ્યા શરણ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

ખણે ઘણું જીવે માડી બાળક તમારો
શિવ આપે છે આશીર્વાદ નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

હરિહર નો ત્યાં મિલન થયું છે
જશોદા માતા હરખાય નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

દેવોના ત્યાં તો દૂદું મભી વાગ્યા
પુષ્પ નું વૃષ્ટિ થાય નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ
નંદજીના મોલે આવ્યા છે ભોળાનાથ

Комментарии

Информация по комментариям в разработке