Rajkot : એ વૃદ્ધાશ્રમમાં જ્યાં ત્રણ યુવતીઓ 150થી વધુ વડીલોની પોતાનાં માતા-પિતા સમજીને સેવા કરે છે

Описание к видео Rajkot : એ વૃદ્ધાશ્રમમાં જ્યાં ત્રણ યુવતીઓ 150થી વધુ વડીલોની પોતાનાં માતા-પિતા સમજીને સેવા કરે છે

#Rajkot #Gujarat

સામાન્ય રીતે જ્યારે પણ વૃદ્ધાશ્રમનું નામ આવે એટલે દુ:ખી, નિરાધાર અને વડિલોના દયનીય ચહેરા ઉભરી આવે છે પરંતુ રાજકોટનું આ વૃદ્ધાશ્રમ અલગ તરી આવે છે.

અહીંયા રહેતા વડીલો ઘર છોડવાથી દુ:ખી નહીં, પરંતુ પહેલાં કરતા વધુ સુખી હોય તેવો સુખદ અનુભવ કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે. અહીં ૩ યુવતીઓ 280 વડિલોને પોતાના માતાપિતા સમજી સેવા કરી રહી છે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке