Hello friends my name is Manisha Thakkar. On this channel you will find Punjabi, Chinese, Mexican, Street food, Gujarati traditional and routine dishes in Gujarati language. Here you can see all the recipes with tips to make tasty dishes from the ingredients available at home, if you If you are learning new cooking, you will get to learn everything from the basics, then subscribe to the channel and click on the bell icon next to it, this is absolutely free and you will get the notification of my recipes first.
હેલો ફ્રેન્ડ્સ મારુ નામ મનીષા ઠક્કર છે .આ ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં પંજાબી , ચાઈનીઝ , મેક્સિકન ,સ્ટ્રીટ ફૂડ , ગુજરાતી ટ્રેડિશનલ અને રૂટિન વાનગી જોવા મળશે .અહીં તમે ઘરમાં જ રહેલી સામગ્રીથી ટેસ્ટી વાનગી બનાવની ટિપ્સ સાથે બધી રેસિપી જોઈ શકશો , તો જો તમે નવી નવી રસોઈ શીખો છો તો તમને બેઝીક થી જ બધું શીખવા મળી જશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરી દેજો , આ બિલકુલ ફ્રી છે અને તમને મારી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જશે .