Rasiyo Rupado | Jay Swaminarayan Kirtan | રસિયો રૂપાળો |

Описание к видео Rasiyo Rupado | Jay Swaminarayan Kirtan | રસિયો રૂપાળો |

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Rasiyo Rupado | Dinesh Vaghasiya |

#devotional #lyrical #kirtan #swaminarayan #gujarati

હો..રસિયો રૂપાળો રંગ રેલીયો
રે ઘરે જાવું ગમતું નથી (2)

હે..મારા માથે પાણીડાંની હેલ રે
રે ઘરે જાવું ગમતું નથી (2)

હો..રસિયો રૂપાળો રંગ રેલીયો
રે ઘરે જાવું ગમતું નથી (2)

હે..મારા માથે પાણીડાંની હેલ રે
રે ઘરે જાવું ગમતું નથી (2)

હો..રસિયો રૂપાળો રંગ રેલીયો
રે ઘરે જાવું ગમતું નથી (2)

હો..અમે ગાયું દોહ્યા વિના આવિયા
રે ઘરે જાવું ગમતું નથી (2)

હે..પછી જોજો વાછરડાંના ખેલ
રે ઘરે જાવું ગમતું નથી (2)

હો..રસિયો રૂપાળો રંગ રેલીયો
રે ઘરે જાવું ગમતું નથી (2)

હો..અમે પાણી ભર્યા વિના આવિયા
રે ઘરે જાવું ગમતું નથી (2)

હે..પછી જોજો સાસુમાના ખેલ
રે ઘરે જાવું ગમતું નથી (2)

હો..રસિયો રૂપાળો રંગ રેલીયો
રે ઘરે જાવું ગમતું નથી (2)

હે..અમે રસોઈ કર્યા વિના આવિયા
રે ઘરે જાવું ગમતું નથી (2)

હે..પછી જોજો નણંદબાના ખેલ
રે ઘરે જાવું ગમતું નથી (2)

હો..રસિયો રૂપાળો રંગ રેલીયો
રે ઘરે જાવું ગમતું નથી (2)

હે..અમે છાશું કર્યા વિના આવિયા
રે ઘરે જાવું ગમતું નથી (2)

હે..પછી જોજો માખણીયાના ખેલ
રે ઘરે જાવું ગમતું નથી (2)

હો..રસિયો રૂપાળો રંગ રેલીયો
રે ઘરે જાવું ગમતું નથી (2)

Album : Rasiyo Rupado
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Patel
Lyrics : Traditional
Original Composition : Pu. Jigneshdada , Traditional
Compilation : Baldevsinh Chauhan
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam,Samaiyo
Label : Ganesh Digital

સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Комментарии

Информация по комментариям в разработке