भूचर मोरी का युद्ध

Описание к видео भूचर मोरी का युद्ध

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત "શૌર્યકથા સપ્તાહ" માં પ્રદર્શનમાં બતાવેલ "શૌર્યગાથા" (૧૨ મિનીટ નો વિડિયો) જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
ડૉ.જયેન્દ્રસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ક્રિપ્ટ તૈયાર કરી, પ્રદર્શન સમિતિના કન્વીનરશ્રી મહેન્દ્રસિંહ પરમાર સાહેબની આગેવાનીમાં વનરાસિંહ સિસોદીયા (ફિલ્મ હિરો) ના અવાજમાં આશરાધર્મ માટે લડાયેલા ઐતિહાસિક "ભુચરમોરી યુધ્ધ" કે જે નવાનગરના હિન્દુ ક્ષત્રિય રાજા જામશ્રી સત્તાજી અને દિલ્હીના મુઘલ બાદશાહ અકબર વચ્ચે થયું હતું. જેની સુંદર મજાની રજુઆત જોવા માટે નીચેની લિંક પર ક્લીક કરો. અમારો આશય ફક્ત સાચો ઇતિહાસ સમાજ સમક્ષ રજૂ કરવાનો છે.

યદુવંશી ક્ષત્રિય જામ સતાજી જાડેજા
જય ક્ષત્રિય
જય માતાજી
જય યદુવંશ. જય દાદા શ્રી કૃષ્ણ

Dr Jayndrasinh Jadeja
મહેન્દ્ર સિંહ પરમાર
એક્ટર વનરાજસિંહ સિસોદિયા

   • Shaurygatha | શૌર્યગાથા | शौर्यगाथा |...  
*લાઈક, કૉમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહિ*.

Комментарии

Информация по комментариям в разработке