એક દ્રઢ સંકલ્પ જીદંગી બદલી શકે છે -પદ્મશ્રી સવજી ધોળકિયા - વિચારોનો સુવર્ણમહોત્સવ Savjibhai Dholakia

Описание к видео એક દ્રઢ સંકલ્પ જીદંગી બદલી શકે છે -પદ્મશ્રી સવજી ધોળકિયા - વિચારોનો સુવર્ણમહોત્સવ Savjibhai Dholakia

વિચારોના વાવેતર કાર્યક્રમમાં નવો વિચાર આપતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ જણાવ્યું હતું કે, "જીવનમાં ખુશ રહો તો ડોક્ટર પાસે જવું જ ન પડે. સમયસર જમવું, સારો ખોરાક લેવો અને પરસેવો પડે તેટલું કામ કરો તો બીમારી નહિ આવે." તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી અનંત અંબાણી અને શ્રી ગૌતમ અદાણીની મુલાકાતની નોંધ સાથે બિઝનેસમાં સફળ થવાનો મંત્ર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક દ્રઢ સંકલ્પ આપણી જીંદગી બદલી શકે છે. સફળતા અને નામ માત્ર કામ કરવાથી જ મળે છે. હમશા દીર્ઘદ્રષ્ટી સાથે કાર્યશીલ રહો. કામ કરશો તો પૈસા અને પ્રતિષ્ઠા આપોઆપ મળશે.‪@DholakiaSavji‬
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram :   / spss_surat  
❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat  
❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...  
❋ Twitter :   / official_spss  
❋ Youtube :    / @spss_surat  
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Комментарии

Информация по комментариям в разработке