સ્ટ્રેસ - ડીપ્રેશન માણસની જીંદગી ને અવરોધે છે - Dr Urvesh Chauhan, Psychologist and PsychoTherapist

Описание к видео સ્ટ્રેસ - ડીપ્રેશન માણસની જીંદગી ને અવરોધે છે - Dr Urvesh Chauhan, Psychologist and PsychoTherapist

|| સ્ટ્રેસ-ડીપ્રેશન માણસની જીંદગીને અવરોધે છે.-ડો. ઉર્વેશ ચૌહાણ ||
શહેરના જાણીતા સાયકો થેરાપીસ્ટ ડો. ઉર્વેશ ચૌહાણે આત્મહત્યાના વિચારો સુધી પહોંચી જનાર વ્યક્તિની માનસિક સ્થિતિને સમજાવી હતી. સતત ચિંતામાં સ્ટ્રેસમાં લાંબો સમય રહેવામાં આવે તો વ્યક્તિ ડીપ્રેશનમાં આવે છે અને ડીપ્રેશનમાં આવેલા વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. વર્તમાન સમયે સતત સ્ટ્રેસ રહેતા વ્યક્તિઓના સ્વભાવ વધુ નેગેટીવ થતા જાય છે. માનસીક તણાવ અંગે ડો. ઉર્વેશ ચૌહાણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વધતી જતી અપેક્ષાઓ અને માંગ સ્ટ્રેસનું કારણ બંને છે. વ્યક્તિગત જીવન, વ્યવસાયિક જીવન અને પારીવારિક જીવનમાં ઉદ્ભવતા સ્ટ્રેસ અંગે માહિતી આપી હતી. અને સ્ટ્રેસને દુર કરવા હકારાત્મક અભિગમ, યોગ અને કસરતને જરૂરી જણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તણાવ ફાયદાકારક અને હકારાત્મક બંને હોય શકે છે. પરંતુ વધુ પડતો તણાવ–લાંબો સમય રહે તો ડીપ્રેશન આપે છે. જે માણસની જીંદગીને અવરોધે છે. ‪@thinkuniversaldr.urveshcha7312‬
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram :   / spss_surat  
❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat  
❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...  
❋ Twitter :   / official_spss  
❋ Youtube :    / @spss_surat  
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Комментарии

Информация по комментариям в разработке