સપનામાં આવે કનૈયો | મસ્ત ભજન નીચે લખેલું છે | મીનાબા

Описание к видео સપનામાં આવે કનૈયો | મસ્ત ભજન નીચે લખેલું છે | મીનાબા

સપનામાં આવે કનૈયો | મસ્ત ભજન નીચે લખેલું છે | મીનાબા #gujarati #kirtan #bhajan



વારે વારે સપનામાં આવે રે ગોકુળનો કનૈયો
સપનામાં આવી મારી નીંદર ઉડાડે
નીંદર ઉડાડી મને ગોકુળ બતાવે
ગોકુળની ગાયો ચરાવે રે ગોકુળનો કનૈયો
વારે વારે સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો
સપનામાં આવી મારી નીંદર ઉડાડે
નીંદર ઉડાડી મને વૃંદાવન બતાવે
વૃંદાવનમાં રાસ રમાડે રે ગોકુળ નો કનૈયો
વારે વારે સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો
સપનામાં આવી મારી નીંદર ઉડાડે
નીંદર ઉડાડી મને દ્વારિકા બતાવે
ધજાના દર્શન કરાવે રે ગોકુળ નો કનૈયો
વારે વારે સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો
સપનામાં આવી મારી નીંદર ઉડાડે
નીંદર ઉડાડી મને ડાકોર બતાવે
બોડાણા ના ગાડામાં બેસાડે રે ગોકુળ નો કનૈયો
વારેવારે સપનામાં આવે રે ગોકુળ નો કનૈયો

#bhajan
#ભજન
#કીર્તન
#krishnabhajan
#krishnabhajan
#kirtan
#surekhabenpanchalnabhajan
#pjalaramstudio
#gujaratibhajan
#satsang
#jalarambhajanmandalhimatnagar

Комментарии

Информация по комментариям в разработке