હેડંબાસુર દૈત્ય પાંડવોની ઝૂંપડી લઈ ગયો. ભીમ મરવા તૈયાર થયો. ગટોરગચ્છ અગ્નિ મુકો. મહાભારત (કડવું ૮૧)

Описание к видео હેડંબાસુર દૈત્ય પાંડવોની ઝૂંપડી લઈ ગયો. ભીમ મરવા તૈયાર થયો. ગટોરગચ્છ અગ્નિ મુકો. મહાભારત (કડવું ૮૧)

હેડંબાસુર દૈત્ય પાંડવોની ઝૂંપડી લઈ ગયો. ભીમ મરવા તૈયાર થયો. ગટોરગચ્છ અગ્નિ મુકો. મહાભારત (કડવું ૮૧ l)

---------------------------------------------------------------------------
(.. ટેલીગ્રામ 🖇️ લિંક..)
...@https://t.me/Mahantshrishankarpurji
___________________________________________
મિત્રો, જય શ્રી કૃષ્ણ
આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, આદિપર્વ અંતર્ગત ( કડવું - ૮૧ ) મા, મહર્ષિવેદવ્યાસજીએ કયું છે, તેમ વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે કે હે જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી સાંભળો.
હેડંબા સુર જેમ દેવી એ કહ્યું છે તેમ, હેડંબા વનમાં આવ્યો. તેનાથી ૧૦ યોજન દૂર અને, સરોવરના કિનારે પાંડવ ની ઝુંપડી છે. તેમાં પાંડવ રહે છે, તે ઝુંપડી જોઈ, અને તેને બંને હાથ જમીનમાં ઘાલી, અને આખી ઝૂંપડી ઉપાડી, અને માખણીયા પર્વતે આવી છલાંગ મારી બહાર ઊંચો ઝુંપડી સહિત ચડી ગયો. જઈને દેવીમાના મંદિરે ગયો, અને માતાજી છત્રેસ્વરી માં ને કહે છે કે મા હું પાંચ ને લઈ આવ્યો, વરદાન આપો. દેવી છત્રેશ્વરી માં એમ કે છે કે હજુ 36 લક્ષણો આવ્યો નથી, એને તું લેતો આવ, આ તો ચાર નર છે અને એક ડોશી છે, હવે આ બાજુ રાત્રે હેડીમ્બા ને સપનું આવે છે, કે મારો ભાઈ અમર થઈ ગયો,
ભીમને પણ રાત્રે સ્વપ્નું આવે છે કે, મારા મારા ભાઈઓ ચોરાઈ ગયા,સવાર પડે છે ભીમ સરોવર કિનારે જાય છે, ઝુંપડી જોતો નથી, ખૂબ ગોત કરી, નિરાશ થઈ હેડંબા જોડે આવે છે,હેડંબા જાણીને કહેતી નથી. ભીમ ખૂબ રોવે છે, માં ભાઈઓ વગર હું બળી જઈશ, એમ કહી લાકડા ખડકે છે, હેડંબા કહે છે ભલે મરી જાઓ. અને ભીમ ચીતા ઉપર બેસી અને ગટોરગચ્છને અગ્નિ આપવાનું કહે છે. વલ્લભ એમ વધે છે.
તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી
કૉમેન્ટ જરૂર થી કરશો. વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
   / @mahantshrishankarpuriji  
Your queries:-
મહાભારત કથા
મહાભારત કથા આદિપર્વ ( કડવું ૮૧ )
સંપૂર્ણ મહાભારત
પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક કથાઓ
રામાયણ કથાઓ
મહાભારત કથા ભાગ ૮૧
આધ્યાત્મિક કથાઓ
મહાભારત
રામાયણ
વૈદિક જ્ઞાન
સિદ્ધ પુરુષો
Hinduism
સનાતન ધર્મ
hindu mythology
mythology
devotional movie
gujarati devotional full movies
devotional stories
Mahabharat in gujarati
महाभारत
संपूर्ण महाभारत
sampoorna mahabharat
सम्पूर्ण महाभारत
B. R. Chopra Mahabharat
સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
Gujarati gyan
ગુજરાતી જ્ઞાન
ગુજરાતી કથાઓ
Please Subscribe this channel 🙏 🙏
   / @mahantshrishankarpuriji  
#સંપૂર્ણમહાભારત
#આખુંમહાભારત
#પૌરાણિકકથાઓ
#gujaratigyan
#gujaratikathao
#sampoornamahabharat
#hindumythology
#hindumythologicalstories
#mahabharat
#brchopramahabharat

Комментарии

Информация по комментариям в разработке