આજે અખંડ અજવાળા મારા ઉરમાં રે - સંગીતાબેનનું ભજન ફરીવાર યુટ્યુબમાં - ગુજરાતી ભજન ભંડાર - Bhajan

Описание к видео આજે અખંડ અજવાળા મારા ઉરમાં રે - સંગીતાબેનનું ભજન ફરીવાર યુટ્યુબમાં - ગુજરાતી ભજન ભંડાર - Bhajan

મંગલ કરો ને ગણપતિ મંગલ કરો ને હનુમંત
મંગલ કરો માં સરસ્વતી મંગલ કરો ને ભગવન્
તો સરસ્વતી ને સૂર દિયો અને ગણપતિ દ્ગિયો જ્ઞાન
માતા પિતાને જનમ દિયો એવા રૂપ દિયો ભગવન્
તો સદગુરુ તમારી દયા વિના અને સપને મળે નહીં સત્સંગ
જો દયા હોય ગુરુદેવની તો તો આવે ભક્તિમાં રંગ

આજે અખંડ અજવાળા મારા ઉરમાં રે (૨)
સાચા મળ્યા ગુરુદેવ અખંડ અજવાળા મારા ઉરમાં રે
આજે જ્ઞાન વળીને ગુરુએ આદીયા રે
ઓળખ્યો આતમરામ અખંડ અજવાળા મારા ઉરમાં રે
આજે જ્યોતો જળકે છે નિજ નામની રે
ગુરુ ગમથી સમજાય અખંડ અજવાળા મારા ઉરમાં રે
આજે હરી ગુરુ સંતો ને સેવતા રે
દર્શન દીધા આપોઆપ અખંડ અજવાળા મારા ઉરમાં રે
આજે અણુ રે અણુમાં વ્હાલો બોલતા રે
બોલે બાવન વાર અખંડ અજવાળા મારા ઉરમાં રે
આજે ગુરુ ઈશ્વર રામના ચરણે રે
દાસ તખુરામ ગુણગાય અખંડ અજવાળા મારા ઉરમાં રે
આજે અખંડ અજવાળા મારા ઉરમાં રે

Комментарии

Информация по комментариям в разработке