નવું ભજન છે મારો વાલો ગોમતીના ઘાટે છે આ તો ત્રિવેણી સંગમ છે (નીચે લખેલું છે)

Описание к видео નવું ભજન છે મારો વાલો ગોમતીના ઘાટે છે આ તો ત્રિવેણી સંગમ છે (નીચે લખેલું છે)

મારા નીર ખડખડ વહે છે
મારા નેર ધીર ગંભીર છે
આ તો ગંગાજમના સાથે છે મારો વાલો ગોમતીના ઘાટે છે

આ તો ત્રિવેણી સંગમ છે

મારું સ્થાન શિવજી ને માથે છે
મારું સ્થાન શ્યામ ચરણોમાં છે
આ તો ગંગા જમના સાથે છે મારો વાલો ગોમતીના ઘાટે છે
આ તો ત્રિવેણી સંગમ છે

મારા સ્નાનથી પાપ ધોવાય છે
મારા સ્નાનથી પઈ પાન થાય છે
આ તો ગંગાજમના સાથે છે મારો વાલો ગોમતીના ઘાટે છે
આ તો ત્રિવેણી સંગમ છે

મારા નીર આછા તાજા છે
મારા નીર શ્યામ વરણા છે
આ તો ગંગા જમના સાથે છે મારો વાલો ગોમતીના ઘાટે છે
હા તો ત્રિવેણી સંગમ છે

મને ભક્તો સૌ વખાણે છે
મને વૈષ્ણવ જનો જાણે છે
આ તો ગંગા જમના સાથે છે મારો વાલો ગોમતીના ઘાટે છે
આતો ત્રિવેણી સંગમ છે

Комментарии

Информация по комментариям в разработке