Best Kirtan - કોણ જાણી શકે રામને રે( લખેલું છે)|kon jani shake ramne re

Описание к видео Best Kirtan - કોણ જાણી શકે રામને રે( લખેલું છે)|kon jani shake ramne re

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  
કોની જાણી શકે રામને રે
કે રામના નામે પથ્થર તર્યા

ઓલા નાવડીના માલિક રે
કેવટે નામ જાણી લીધું
એને ધોયા રામચરણને રે
કે રામને એણે જાણી લીધા

ઓલી ભીલોની નાત માં રે
શબરીએ નામ જાણી લીધું રે
ભાવે જમાડ્યા બોરને રે
કે રામને એણે જાણી લીધા

ઓલ્યા પવનપુત્રએ રે
કે નામને જાણી લીધું
કર્યાં રામજીના કામને રે
કે રામને નામ જાણી લીધા

ઓલ્યા ચિત્રકૂટના ઘાટ પર રે
તુલસીદાસે નામ જાણ્યું
એણે ઘસિયા છે ચંદનને રે
તિલક રામે તાણી લીધા રે

હું તો ક્વ છું માનવિયું રે
કે રામ નામ જાણી લેજો
જેમ પાણી માં પથ્થરા તર્યા
એમ તમે તરી જાસો

કોની જાણી શકે રામને રે


#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

Комментарии

Информация по комментариям в разработке