Dr. Ni Diary Episode-3: "યહ દોસ્તી હમ નહિ તોડેંગે, ના છોડેંગે બસ ! જોડેંગે..." By Dr. Sharad Thakar

Описание к видео Dr. Ni Diary Episode-3: "યહ દોસ્તી હમ નહિ તોડેંગે, ના છોડેંગે બસ ! જોડેંગે..." By Dr. Sharad Thakar

વ્હાલાં દોસ્તો,
આપણા સૌના જીવનમાં સાવ નજીવી બાબત, સાવ ક્ષુલ્લક કારણ સાવ નાસમજણવાળી ગેરસમજને લઇ મીઠાં સંબંધોમાં પણ એવી ખટાશ આવી જાય છે કે તેની અસર અકારણે બહુ લાંબી પડી જતી હોય છે. ને જયારે લાંબા અરસા બાદ તેની પાછળ રહેલું રહસ્ય સામે આવે છે, ત્યારે વસવસો કર્યા વિના કોઈ રસ્તો જડતો નથી.

જો સંબંધોમાં સાતત્યતા અને મીઠાશ જળવાઈ રહેવાની હોય ત્યારે કુદરતનો ખેલ પણ એવો રચાય છે કે એ સંબંધોમાં પડેલી તિરાડમાં પ્રેમસભર લાગણીઓની સાકર ક્યાંકથી ભેળવાય છે અને સંબંધો ફરી પાછાં તરોતાજાં અને મજબૂત બને છે.

આજે વિશ્વ દોસ્તી દિવસ એટલે કે 'Friendship Day ' નિમિત્તે મારા જ એક મિત્ર ની મારી સાથે બનેલી ઘટના જણાવવાનું મન થાય છે.

દરવાજાથી દિલમાં ફરી પાછા પ્રવેશવાની ઘટના એટલે આજનો આ એપિસોડ-4 !...

- - - - - - - -
આપ સૌએ વર્ષોથી મારી માનવીય સંવેદનાઓથી ભરપૂર એવી બે અતિ-પ્રસિદ્ધ થયેલી કૉલમ્સ 'ડૉક્ટરની ડાયરી' અને 'રણમાં ખીલ્યું ગુલાબ' દ્વારા મને વાંચ્યો, સાંભળ્યો, નવાજ્યો, પોંખ્યો અને સતત પ્રેમ આપ્યો છે. તે માટે સૌનો દિલથી આભાર.

આપ સૌનો આત્મીય મિત્ર,
શરદ ઠાકર.
- - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકોનું લિસ્ટ આ લિંક પર જોઈ અને મેળવી શકાય છે. https://amzn.to/470RxmK

Комментарии

Информация по комментариям в разработке