માયા - ભગવાન તને ગમતા નથી (લખેલું છે) |manav Rupiya ma ramnaro | Gujarati kirtan

Описание к видео માયા - ભગવાન તને ગમતા નથી (લખેલું છે) |manav Rupiya ma ramnaro | Gujarati kirtan

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  

માનવ રૂપિયામાં રમનારો ભગવાન તને ગમતો નથી રે
તારી કાયાનો ઘડનારો ભગવાન તને ગમતો નથી રે

ગાડી વાળી ને મોટા છે બંગલા
ઊંચી મેડી ને એમાં અજબ ઝરૂખા
એમાં નથી ક્યાય તુલસીનો ક્યારો રે ભગવાન તને ગમતો નથી...

નવ નવ મહિના માઁ એ ઉદરમાં રાખ્યા
જનમ આપીને તમને મોટા રે કીરિયા
તું તો માઁ ને ઓળખવાનું ભુલ્યો રે ભગવાન તને ગમતો નથી...

મોટો કરીને તને ભણાવ્યો-ગણાવ્યો
જાનુ જોડાવી તને વરઘોડે ચડાવ્યો
તું તો વહુ ના વચને ચાલનારો રે ભગવાન તને ગમતો નથી રે...

માયાને મૂડી તને વ્હાલી વ્હાલી લાગે
છોકરાના છોકરા તે તો મોટા રે કરિયા
એવા માબાપનુ કહ્યું નવ માને રે ભગવાન તને ગમતો નથી...

રોહીદાસ કહે માનવ સમજીને ચાલજે
કળિયુગ આવે છે ભક્તો ચેતીને ચાલજો
વ્હાલા અંતે તો રામ તારો સાચો ભગવાન તને ગમતો નથી...

માનવ રૂપિયામાં રમનારો ભગવાન તને ગમતો નથી રે
તારી કાયાનો ઘડનારો ભગવાન તને ગમતો નથી રે

#gurudev #soham #jivan #guruji #gurujisatsang
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama,

Комментарии

Информация по комментариям в разработке