|| સત્સંગ મોટુ ધામ છે || સ્વર અંજુબેન ખુબ સરસ લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Описание к видео || સત્સંગ મોટુ ધામ છે || સ્વર અંજુબેન ખુબ સરસ લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍

🔴ચાર પાખડી નો સાથીઓ 👇 અહીં અલગ દર્શન
   • || ચાર પાંખડી ના અલગ દર્શન નિહાળો સ્વ...   સ્વર ઉષ્મા બેન

🔴મનની વાડીનો મીઠો મોરલો 👇 અહીં ક્લિક કરો
   • || રંગીલા રાજા રણછોડ અલગ દર્શન || અંજ...   નવા રાગમા

🔴 ગંગા કાંઠે ખેતરા ઓમ નમો નારાયણ 👇 અહીં ક્લિક
   • Видео   કૃષ્ણ યે ખેતર ખેડીયા

......... કીર્તન......

સત્સંગી બેનો તમે સાંભળો રેસાંભળો સત્સંગની વાત જો
સત્સંગ મોટું ધામસે રે એમાં દેજો તમે ધ્યાન જો

સત્સંગ ના સાત પગથિયા રેજોજો ભૂલી ના જવાય જો
પેલું પગથિયું સત્સંગ નુ રે જોજો ભૂલી ન જવાય જો

વહેલા ઊઠીને સ્નાન કરજો રે લેજો નારાયણ ના નામ જો

જુવાની આવીને ઘડપણ આવશે રેજો જો ભૂલી નોજવજો
કાયા કંપી ને દેહ ધ્રુજતો રે જો ભૂલી ના જવાય જો

બીજું પગથિયું સત્સંગનું રેજો જો ભૂલી ના જવાય જો
બેઠેલી ગાયને પાટુ ન મારીયે રેએમાં બેઠા ઘણા દેવજો

દીકરીને ગાય બે એક છે રે એ તો અબળા કહેવાય જો

તીજુ પગથિયું સત્સંગ નુ રે જોજો ભૂલી નો જવાયજો
અતિથિ આવે આપણે આંગણે રે જોજો પાસાનો વળાય

થોડા માંથી થોડો એને આપી રે એ છે નારીનો ધર્મ જો
ચોથો પગથિયું સત્સંગ નું રે જોજો ભૂલી ન જવાય જો

ભૂખ્યા દુખિયા આપો ટુકડો રે એને પાણીડા પાવ જો
અનદાન થી મોટું કોઈ દાન નથી રે એ તો પરમાર કામ જો

પાંચમો પગથિયું સત્સંગ નુ રે જોજો ભૂલી ના જવાય જો
એકાદશીની પૂરો કીડી યારૂ રેબારેમાસને અમાસ જો

આંકડો લીમડો ને બોરડી રે પીપળાના થડજો
અનેક જીવને કણ મળે રે જાય પૂર્વના પાપ જો

છઠ્ઠું પગથિયું સત્સંગ નુ રેજોજો ભૂલી ના જવાય જો
માતા-પિતાની સેવા કરજો રે એસે તીીરથના ધામ જો

જતન કરી મોટા કર્યા રે એના ઉપકાર ના ભુલાય જો
જનનીની જોડ જગમાં નહીં મળે રે નહીં મળે મને બાપ જો

સાતમુ પગથિયું છેતો સતસંગ નુ રે જોજો ભૂલી નાજવાય
સદગુરુ આવે આપણે આંગણે રે એના કરજો સન્માન જો

ગુરુ ગોવિંદ બે એક છે રે જોજો ભૂલી ના જવાય જો
સતગુરુ શરણોમાં રાખજો રેદેજો સત્સંગ નો લાવજો

ભોજા ભગત નો સાબખો રે કોઈ ભાવધરી ગાય જો


#satsang #દેશીકીર્તન#સત્સંગ#કાજલબેનજલાલપર #satsang_bhajan#ગુજરાતીકીર્તન#Vasantbennakirta#satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન

Комментарии

Информация по комментариям в разработке