અરુણાબેન-હરિ વિના હવે ના રહેવાય રે (કીર્તન લખેલું નીચે આપેલું છે)

Описание к видео અરુણાબેન-હરિ વિના હવે ના રહેવાય રે (કીર્તન લખેલું નીચે આપેલું છે)

હરિવિના હવે નો રહેવાય રે ઓધવરાય રે અમને
વાલા વિના વેણલાં નોવયરે ઓધવરાય રે અમને

માટેજેણા દેવકીને પિતા વાસુદેવ છે
આંગણીયામાં રમેનના બાળરે ઓધવરાયરે અમને
હરિવિના .........
આકાંઠે ગંગા વાળા ઓલેકાંઠે જમુના
વચમાં ગોકુળિયું રૂડું ગામરે ઓધવરાયરે અમને
,હરિવિના........
વળાવોનાં વેણલાં નોવયરે ઓધવરાયરે અમને
મોરપીછાંને વાળા મૂંગૂટ બનાઈવું
ફરટી ટંકાવું ઘુઘર માળ રે ઓધવરાયરે અમને
હરિવિના........
આલાલીલાવાંસની વાંસળી બનાવુઉ
વાસલડી વગાડે નંદ લાલરે ઓધવરાયરે અમને
હરિવિના........
મથુરારે જાવતો વાલા મુંગટ મેલતા જાજો
તેનેદેખી દાડા મારા જાયરે ઓધવરાયરે અમને
હરિવિના........
મથુરારે જાવતો મોરલી મુકતા રે જજો
તેનાલીધે દાડા મારા જાયરે ઓધવરાયરે અમને
હરિવિના.......
રાધા જીની પ્રભુ વિનંતી સાંભળો
ચરણોમાં રાખો નંદ લાલરે ઓધવરાયરે અમને
હરિવિના.......


#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર

Комментарии

Информация по комментариям в разработке