Kaushik Ghelani | Travel Blogger | Safari | Conversation (NEW)

Описание к видео Kaushik Ghelani | Travel Blogger | Safari | Conversation (NEW)

#podcast #nationalpark #traveling

કૌશિક ઘેલાણી જંગલના કેટલાક અજાણ્યા રહસ્યો આ પોડકાસ્ટમાં શેર કરે છે. તેઓ એક વ્યવસાયી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. ભારતના સૌથી પ્રસિદ્ધ નેશનલ પાર્ક જીમ કોર્બેટ અને ભારતમાં આવેલા બીજા નેશનલ પાર્ક અને અભયારણ્યો વિશેની વિગતે વાત કરતો આ સંવાદ છે. કૌશિક ઘેલાણીએ કરેલ પ્રવાસના અનુભવો અને જીમ કોર્બેટ નેશનલ પાર્ક વિશેની રસપ્રદ વાતો આ સંવાદમાં સાંભળવા મળશે. જલસો પર Lens & gypsy નામનાં પોડકાસ્ટમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. વાઘ હોય કે સિંહ આપણે તેની નજીક તેમનાથી પ્રામાણિક અંતર રાખીએ એ સ્વાભાવિક છે પરંતુ આ પોડકાસ્ટમાં વાઘ - વાઘણનાં સ્વભાવ અને તેમના જીવવાની, રહેવાની વાતો સાંભળશો ત્યારે પ્રાણીઓ માટેની સંવેદના ઔર વધશે.



---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
YouTube :    / jalsomusicapp  
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicapp  
Twitter :   / jalsomusicapp  


#conversation #gujarat #safari #nature #wildlife #wildlifeanimals #tourism
#lifestyle #earth #interview #culture #animals #food #music #girjungle #newgujarativideo

Комментарии

Информация по комментариям в разработке