Surat નાં આ મહિલાનાં ગુજરાતી લોકગીતો સાંભળી Nita Ambani એ લગ્નમાં બોલાવ્યાં

Описание к видео Surat નાં આ મહિલાનાં ગુજરાતી લોકગીતો સાંભળી Nita Ambani એ લગ્નમાં બોલાવ્યાં

#Gujarat #Singer #Ambani #NitaAmbani

આજના આધુનિક યુગમાં લગ્નગીતો અને ફટાણા ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાય રહી છે અને ડી જે સાથે પ્રસંગો ઉજવાય રહ્યા છે. ત્યારે સુરતના વૈશાલી ગોહિલ કે જેમણે વર્ષોથી ચાલી આવતા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડુ ઝડપ્યું છે. તેમના કર્ણપ્રિય અવાજનું અનુમાન એ વાતથી લગાવી શકાય કે નીતા અંબાણીએ પોતાના પુત્રના પ્રસંગમાં લગ્નગીત ગાવા તેમને આમંત્રિત કર્યા હતા.

વીડિયો : પ્રીત ગરાલા / રૂપેશ સોનવણે

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке