સાદર પ્રણામ ,
સ્વાગત છે આપ સર્વે નું ઘી રૂરલ વેબ યૂટ્યૂબ ચેનલ પર જ્યાં આપણે ખેતી-ખેડૂત-ખેતર,ગાય આધારિત ખેતી , આધ્યાત્મિક ખેતી , પ્રાકૃતિક ખેતી , સજીવ ખેતી, ટેક્નોલોજી , ગ્રામીણ વિકાસ , સમસ્યાઓ અને ઉકેલ, અર્થતંત્ર , પશુપાલન ,ગામડાં, જીવનશૈલી, શિક્ષણ, આરોગ્ય, સરકારી યોજના સંદર્ભે એક વિડિઓ દર અઢવાડિયે જોવા મળશે. આપ પણ જો ઉપર જણાવેલ મુદ્દાઓની માહિતી આપ લે કરવા માંગતા હો કે તમે પણ ખેડૂત કે પશુપાલક હો અને બીજા મિત્રો ને સહયોગી ઉપયોગી થવા માંગતા હો તો અમને જરૂર જણાવો.
આભાર,
ઘી રૂરલ વેબ
દેશ ની શાન છે કિશાન
જય ગૌમાતા
જય કિશાન
કૃષિ શ્રેષ્ઠ , વ્યાપાર માધ્યમ અને નોકરી કનિષ્ઠ
ખાસ નોંધ : ઘી રૂરલ વેબ કોઈ પણ જાત ના રાસાયણિક ખાતર કે ઝેરી દવા ના છંટકાવ વાળી ખેત પેદાશો / ખેતી ની માહિતી આપ લે કરશે નહિ