ગઢપુરવાળા Gadhpur wala-Lyrical Video Kirtan || Harikrishna Patel peacefull Gadhpur wala

Описание к видео ગઢપુરવાળા Gadhpur wala-Lyrical Video Kirtan || Harikrishna Patel peacefull Gadhpur wala

Song : Gadhpurwala
Singer : Harikrishna Patel
Music : Vishal Vagheshwari
Video : Shyam Creations
Label : Kirtan Lyrics Channel
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
.....................................................................................................
તારા રૂપ ઉપર હો પ્યારા, કુરબાન આ ઘર સંસારા (૨)
હો ગોપીનાથ હરિકૃષ્ણ અમારી આંખોના અંજવાળા
ગઢપુરવાળા... ગઢપુરવાળા...ગઢપુરવાળા... હો ગઢપુરવાળા...

સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...
તમે બાળલીલા કરનારા, કાલિદત્તને હણનારા
ગૃહત્યાગ કરી તમે વ્હાલા, વન વિચરણ તપ કરનારા(૨)
તમે લોજપુરમાં દર્શન દીધાં (૨) મુક્તિના દેનારા
ગઢપુરવાળા... ગઢપુરવાળા...ગઢપુરવાળા... હો ગઢપુરવાળા...
તારા રૂપ ઉપર હો પ્યારા, કુરબાન આ ઘર સંસારા (૨)
હો ગોપીનાથ હરિકૃષ્ણ અમારી આંખોના અંજવાળા
સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...
તમે શ્રી સહજાનંદ સ્વામી, નારાયણમુનિ બહુનામી
તમે ધર્મધુરાને સ્થાપી સૌ હરિભક્ત તણાં સુખધામી (૨)
તમે સ્વામિનારાયણ મહામંત્રને (૨) ઉદ્‌ઘોષ નાદ કરનારા
ગઢપુરવાળા... ગઢપુરવાળા...ગઢપુરવાળા... હો ગઢપુરવાળા...
તારા રૂપ ઉપર હો પ્યારા, કુરબાન આ ઘર સંસારા (૨)
હો ગોપીનાથ હરિકૃષ્ણ અમારી આંખોના અંજવાળા
સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...
તમે શિક્ષાપત્રી આપી, વચનામૃતની અખંડધારા
તમે મંદિરમાં દેવો પધરાવી મૂર્તિ સુખ દેનારા (૨)
તમે નિજસ્થાને ધર્મધુરા કીધી (૨) અમૃત સંતના પ્યારા
ગઢપુરવાળા... ગઢપુરવાળા...ગઢપુરવાળા... હો ગઢપુરવાળા...
તારા રૂપ ઉપર હો પ્યારા, કુરબાન આ ઘર સંસારા (૨)
હો ગોપીનાથ હરિકૃષ્ણ અમારી આંખોના અંજવાળા
સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...
.....................................................................................................
#KirtanLyrics
#Gadhpurwala
#SwaminarayanKirtan
#swaminarayan
#Shreejimaharaj
#Vachanamrut
#sardharkatha
#Sahajanand
#Bhajan

Комментарии

Информация по комментариям в разработке