આ કીર્તન સમગ્ર સંપ્રદાયમાં હિટ થઈ રહ્યું છે-સાંભળો Harikrishna Hu Ghelo Thayo || Harikrishna Patel

Описание к видео આ કીર્તન સમગ્ર સંપ્રદાયમાં હિટ થઈ રહ્યું છે-સાંભળો Harikrishna Hu Ghelo Thayo || Harikrishna Patel

𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘
Song : Harikrishna Hu Ghelo Thayo
Singer : Harikrishna Patel
Music : Vishal Vagheshwari
Label : #KirtanLyricsChannel
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘.....................................................................................................
મન મંદિરમાં તું એક છે ઘનશ્યામ
મારું હૈયુ પુકારે પ્રીતમનું નામ
દિદાર તો પણ અધુરો રહ્યો
હરિકૃષ્ણ હું ઘેલો થયો...પ્રીતમાં0
હૃદયામાં વાગે સાજ રે નવેલા
મળવા આવો મારા મોહન અલબેલા
શેરી વળાવી હું તો ચોંક રે પુરાવું
મંગળ ગીત ગાઈ તમને રીઝાવું
દિદાર તો પણ અધુરો રહ્યો
હરિકૃષ્ણ હું ઘેલો થયો...પ્રીતમાં0
ચાલ ચટક તારી મારું મન મોહે
રેશમી રૂમાલ છડી કરમાં છે સોહે
રૂપનો બંધાણી તારા દરશ દિવાનો
તારી મારી પ્રીતને શું સમજે જમાનો
દિદાર તો પણ અધુરો રહ્યો
હરિકૃષ્ણ હું ઘેલો થયો...પ્રીતમાં0
.....................................................................................................
#Valamvalida #Sundarvarghanshyam #Brahmamholethipadharjomaravalamvalida #Khelemohankiratnsangath #NanuTachakadunamGhanshyam #ShreeHariniswabhavikchesta #chestapado #Prathamshreeharinere #terimeripritghanshyam #salunavarnichndadi #swaminityaswaruodasji #lokdayarobhajan #sanvanibhajan #shivbhajan #melethi #jigneshsong
#Saawarosalona #SwaminarayanKirtan #swaminarayan #Shreejimaharaj #Vachanamrut #sardharkatha #Sahajanand #Akshardham #Bhajan #khelemohankirtansangath #kadaavolasanwariya #krishna #HIndidevotional #Hindibhajan #fagandhamal #fagunsong #holisongs #khatushyambhajan #hindibhajan #latestshyambhajan #kirtan #lord #bhagwan #krishna #haarekasahara #ekadashi #khatumela #gyaras #ekadashi #janmotsav #janmasthami #salonashyam #radhakrishnakebhajan #popularshyambhajan #lyricalsongs #lyricalshyambhajan #Live #popularshyambhajan #babakebhajn #audio #MP3 #fullHD #aarti #katha #Govind #gopal #makhachor #hearttouchin #devotionalsongs #lyricalvideos #lyricalshyambhajan

Комментарии

Информация по комментариям в разработке