ઓ ક્રિષ્ના તું પતંગ મારી ચડાવજે રાધાજીને હાથે ફિરકી સોંપ જે Uttaran special Patang bhajan 👇 છે

Описание к видео ઓ ક્રિષ્ના તું પતંગ મારી ચડાવજે રાધાજીને હાથે ફિરકી સોંપ જે Uttaran special Patang bhajan 👇 છે

ઓ ક્રિષ્ના તું પતંગ મારી ચડાવજે રાધાજીને હાથે ફિરકી સોંપ જે Uttaran special Patang bhajan 👇 છે



other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏



#હોક્રિષ્નાતુંપતંગમારીચડાવજે
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong


હો ક્રિષ્ના તું પતંગ મારી ચડાવજે
રાધાજી ને હાથે ફિરકી સોંપજે

કિન્ના પતંગ સંયમ કેરી બાંધજે
જોજે કમાન પણ છટકી ના જાય રે

જોજે અધ વચ્ચે ના અટકી જાય રે
હો ક્રિષ્ના તું પતંગ મારી ચડાવજે...

ગુલાંટ મારે ત્યાં તું એને અટકાવજે
જોજે ક્રિષ્ના પેચ ના જામી જાય જો

જોજે છતાંયે એ ક્ટ ના થાય જો
હો ક્રિષ્ના તું પતંગ મારી ચડાવજે...

રાધા જી ઢીલ મૂકી સંકટથી બચાવજો

જોજે જાડવે ના અટકી જાય જો

જોજો પૃથ્વી પર પણ એ પટકાય જો
હો ક્રિષ્ના તું પતંગ મારી ચડાવજે...

પતંગ સોંપી વાલીડા તુજ હાથ માં

આ પતંગ ને તારો એક આધાર છે

રામ ભક્ત પુનિત તમને વિનવે

હો કનૈયા પતંગ સ્થિર કરી રાખજે...
હો ક્રિષ્ના તું પતંગ મારી ચડાવજે...

જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏

Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии

Информация по комментариям в разработке