🌹કૈલાશ ના ડુંગરે નોબત વાગે 🌹 લખેલું છે)કૈલાશ બેન

Описание к видео 🌹કૈલાશ ના ડુંગરે નોબત વાગે 🌹 લખેલું છે)કૈલાશ બેન

કૈલાશ ના ડુંગરી નોબતો વાગે
પ્રગટ્યા છે ભોળાનાથ
હરિ ઓમ હર હર મહાદેવજી

પ્રથમ તો શિવ સોમનાથે બિરાજે
બીજા મલ્લિકાર્જુન કહેવાય
હરી ઓમ હર હર મહાદેવજી

ત્રીજા તેશી મહાકાલ કહેવાય છે
ચોથા ઓમકારેશ્વર કહેવાય
હરિ ઓમ હર હર મહાદેવજી

પાંચમા તે શિવ વેધનાથ બિરાજે
છઠ્ઠા ભિમાશંકર કહેવાય
હરી ઓમ હર હર મહાદેવજી

સાતમા તે શિવ રામેશ્વર કહેવાય છે
આઠમાં નાગેશ્વર કહેવાય
હરિ ઓમ હર હર મહાદેવજી

નવમાં તે શિવ કાશી વિશ્વનાથ બિરાજે
દસમા ત્ર્યંબકેશ્વર કહેવાય
હરી ઓમ હર હર મહાદેવજી

11 મા શિવ કેદારનાથ બિરાજે
દ્વાદશ ધૂષમેશ્વર કહેવાય


બાર બાર જ્યોતિર્લિંગ નો મહિમા કોઈ ગાશે
કૈલાસ માં થાશે એનો વાસ
હરિઓમ હર હર મહાદેવજી
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке