ભડેશ્વર મહાદેવ મંદિર, અંજાર(કચ્છ), Bhadeshwar Mahadev Temple, Anjar(Kutch)

Описание к видео ભડેશ્વર મહાદેવ મંદિર, અંજાર(કચ્છ), Bhadeshwar Mahadev Temple, Anjar(Kutch)

આ વિડીયોમાં આપને જોવા મળશે ઇસુની દસમી સદીમાં નિર્માણ થયેલ, કચ્છના અંજાર શહેરમાં આવેલ ભડેશ્વર મહાદેવના મંદિર વિશેની માહિતી. આ મંદિરનું ગર્ભગૃહ ઇસુની દસમી સદીમાં નિર્માણ પામેલું છે. એવું ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા જાહેર કરેલ છે. ભડેશ્વર મહાદેવનું મંદિર એના કચ્છમાં આવેલ સમકાલીન મંદિરોની તુલના એ સારી પરિસ્થિતિમાં સચવાયેલું છે. મંદિરના શિલ્પો પણ સારી રીતે સચવાયેલ છે. આ વિડીયોમાં આપને ભડેશ્વર મહાદેવ મંદિરના વિડીયો તો જોવા મળશે જ, સાથે સાથે પ્રતિકાત્મ વિડીયો ક્લીપનું શુટિંગ ભુજ શહેરમાં છઠ્ઠીબારી રીંગ રોડ પર આવેલા લક્ષ્મી-નારાયણ મંદિરના સંકુલમાં આવેલ મહાદેવના મંદિરમાં કરવામાં આવેલ છે. જે મંદિરનું શિવલિંગ પણ આશરે 350 વર્ષ જુનું હોવાનું મનાય છે.

Disclaimer-
This video is for educational purpose only. Copyright Disclaimer Under Section 107 of the CopyrightAct 1976, allowance is made for "fair use" for purposes suchas criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии

Информация по комментариям в разработке