🌹કોઈ તો બતાવો ક્યાં ગયા મારા ભોળાનાથ 🌹( લખેલું છે) કલ્પના બેન

Описание к видео 🌹કોઈ તો બતાવો ક્યાં ગયા મારા ભોળાનાથ 🌹( લખેલું છે) કલ્પના બેન

કોઈ તો બતાવો, કોઈ તો બતાવો
ક્યાં ગયો મારો ભોળાનાથ રે
ક્યાં ગયો મારા ભોળાનાથ રે

હરિદ્વારમાં જોયું કાશીમાં જોયું
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (-૨)
ક્યાં ગયો આ રહ્યો. (-૩)

નીલકંઠ માં શોધૂ ઉજ્જૈનમાં શોધૂ
ત્યાં નથી મારો ભોળાનાથ રે (૨)
ક્યાં ગયો? આ રહ્યો- (૩)

સોમનાથમાં શોધૂ રામેશ્વરમાં શોધૂ
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો આ રહ્યો. (-૩)

કેદારનાથમાં જોયું અમરનાથમાં જોયું
ત્યાં નથી મારો ભોળાનાથ રે (૨)

મલ્લિકા અર્જુન જોયું ચારે ધામમાં જોયું
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો આ રહ્યો. (-૩)

કૈલાશ માં જોયું ભીમાશંકર જોયું
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો આ રહ્યો (-૩)

ગંગામાં શોધૂ જમનામાં શોધૂ
ત્યાં નથી મારા ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો? આ રહ્યો. (૩)

વડોદરામાં શોઘ્યું વૈકુંઠ માં શોધ્યું
ત્યાં નથી મારો ભોળાનાથ રે. (૨)
ક્યાં ગયો આ રહ્યો. (-૩)

મંદિરમાં શોધ્યું શિવાલયમાં શોધૂ
મળી ગયો મારો ભોળાનાથ રે. (૨)
આ રહ્યો મારો ભોળાનાથ રે(૨)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке