🏵️હંસતો ને રમતો કાનુડો 🏵️(લખેલું છે)દક્ષાબેન

Описание к видео 🏵️હંસતો ને રમતો કાનુડો 🏵️(લખેલું છે)દક્ષાબેન

હંસતો ને રમતો કાનુડો. (૨)

સૌને વાલો કાનુડો (૨)
એને જોઈને રાજી રાજી
હસતો રમતો કાનુડો

એને ના જોઈએ મેડીના મોલ
મંદિરમાં એ રાજી રાજી
હસતો રમતો કાનુડો

જુઓ હસતો રમતો કાનુડો

એને ના જોઈએ સફારી શૂટ
પીતાંબર માં રાજી રાજી
હસતો ને રમતો કાનુડો

જુઓ હસતો રમતો કાનુડો

એને ના જોઈએ મોબાઈલ ફોન
વાંસળી મા રાજી રાજી
હસતો રમતો કાનુડો

એના જોઈએ સીડી કે ટેપ
તાલીઓ માં રાજી રાજી
હસતો ને રમતો કાનુડો

હસતો ને રમતો કાનુડો

એને ના જોવે હીરા ના હાથ
ફુલડા ના હાર માં રાજી રાજી
હસતો ને રમતો કાનુડો

જુઓ હસતો રમતો કાનુડો

એને ના જોઈએ મેવા મીઠાઈ
માખણ માં એ રાજી રાજી
હસતો ને રમતો કાનુડો

જુઓ હસતો રમતો કાનુડો

એને ના જોઈએ સગા વાલા
ભક્તોમાં રાજી રાજી
હસતો ને રમતો કાનુડો

જુઓ હસતો રમતો કાનુડો

એને ના જોઈએ કુટુંબ કબીલો
ગોવાળો મારા રાજી રાજી
હસતો ને રમતો કાનુડો

જુઓ હસતો ને રમતો કાનુડો

એને ના જોઈએ ગોપીઓ ના ટોળા
રાધા અને જોઈને રાજી રાજી
હસતો ને રમતો કાનુડો

જુઓ હસતો ને રમતો કાનુડો

મોંઘા માં મોંઘા રાધા જી
ગોપીઓની જોઈને રાજી રાજી
હસતો ને રમતો કાનુડો

રાધા ને જોઈને રાજી રાજી
હસતો ને રમતો કાનુડો
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке